Festival Posters

મેગ્જીનના કવર પેજ પર છવાયુ કિયારા અડવાણીનો બોલ્ડ અવત્તાર, મનીષ મલ્હોત્રાની આઉટફિટમાં મચાવ્યુ કહર

Webdunia
મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (16:11 IST)
ફિલ્મ કબીર સિંહમાં સીધી સાદી પ્રીતીની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ કિયારા અડવાણીનો હોટ અવતાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. 
તાજેતરમાં કિયારાએ Hello મેગ્જીન માટે ફોટોશૂટ કરાવ્યું કિયારાએ ફેશન ડિજાઈનર મનીષ મલ્હોત્રાએ ડિજાઈન કરેલ આઉટફિટસ પહેર્યા. 
આ ફોટામાં કિયારાએ પ્લેન પ્લીટેડ સ્કર્ટ અને ક્રાપ ટૉપ પહેર્યુ છે. જેમાં આગળની તરફ કટઆઉટ ડિટેલિંગ છે. આ લુકની સાથે કિયારાએ હેવી જ્વેલરીની સાથે સટલ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટીકની સાથે હેયર ઓપન કર્યા છે. 
કિયારાએ ફ્રીલ લહંગાની સાથે બ્રાલેટ બ્લાઉજ પહેર્યુ છે. તેને સટલ મેકઅપની સાથે ન્યૂડ લિપસ્ટીક અને હેવી ચોકર પહેરી રાખ્યુ છે. હેયરસ્ટાઈલની વાત કરીએતો કિયારાએ તેમના વાળને સેંટર પાર્ટિંગની સાથે  સૉફ્ટ કર્લમાં ઓપન રાખ્યું. 
થૉડા દિવસ પહેલા જ કિયારાએ ઈંડિયન કૂયયોર વીક 2019ના ઓપનિંગ શોમાં રેંપ વૉક કરી હતી. અહીં તે ડિજાઈનર અમિત અગ્રવાલના સુંદર રેડ લહંગામાં નજર આવી હતી. આ બોલ્ડ લહંગા અમિતના Lumen કલેકશનો હતું. 
 
કિયારાના વર્કફ્રટની વાત તો તે ફિલ્મ ગુડ ન્યૂજમાં નજર આવશે. જેમા કરીના કપૂર દિલજીત દોસાંજ અને અક્ષય કુમાર પણ નજર આવશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

જાન્યુઆરીમાં પેદા થતા બાળકોના નામ નથી આવતો સમજ? જાણો મોડર્ન અને યુનિક નામ

Fruit Chaat Recipe - વ્રત માટે પૌષ્ટિક ફળની ચાટ બનાવો

દેશપ્રેમ નિબંધ

આ ફેસ પેક 7 દિવસમાં ખીલ અને ખીલ દૂર કરશે, બાબા રામદેવે તેને બનાવવાની રીત જણાવી.

Kite Flying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-

આગળનો લેખ
Show comments