Biodata Maker

ધર્મેન્દ્રનો પૌત્ર Karan Deol પૌત્ર ધમાકા માટે તૈયાર

Webdunia
મંગળવાર, 23 મે 2017 (13:55 IST)
સની દેઓલએ તેમના દીકરા કર અણ દેઓલ સાથે Twitter પર ફોટો પોસ્ટ કર્યું અને લખ્યું કે આને તેમની શૂટિંગનો પહેલો દિવસ છે તો બૉલીવુડએ જોરદાર રીતે કરણઓ સ્વાગત કર્યું. 
 
દેઓલ કુંટુંબની ત્રીજી પેઢીના કરણ સભ્ય છે. આ પરિવાર વર્ષોથી લોકોને સિનેમાના માધ્યમથી મનોરંજન કરતો આવ્યું છે. ધર્મેન્દ્રએ વર્ષો સુધી નાયકના રૂપમાં લાંબી પારી રમી . ત્યરાબાદ સની,અભય સક્રિય રહ્યા. 
 
All the best papa. He looks as tough and gentle as you. May all good things come his way. 
https://t.co/75DVSGC8J0
 
— Shah Rukh Khan (@iamsrk) 22 मई 2017  
 
ઋશિ કપૂર, શાહરૂખ ખાન, રિતેશ દેશમુખ સાથે ઘણા સિતારાએ કરણને શુભકામના આપી. કિંગ ખાનએ પોતાના અંદજમં ટ્વીટ કર્યા કે કરણ તેને કરણને શુભેચ્છા આપી.  
 
કરણની પ્રથમ ફિલ્મ સની દેઓલ નિર્દેશિત કરશે. ફિલ્મનો નામ હશે "પલ પલ દિલ કે પાસ" આ ધમેન્દ્રની  ફિલ્મ બ્લેકમેલનું ગીત છે અને સનીનો પસંદનું છે. 
 
"પલ પલ દિલ કે પાસ" એક લવ સ્ટોરી છે. જેની શૂટિંગ 22 મે થી શરૂ થઈ ગઈ છે. 

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Tips And Tricks: ભટુરે ફુગ્ગાની જેમ ફૂલી જશે, લોટ ગૂંથતી વખતે ફક્ત આ 2 કામ કરો

Nimesulide Ban: હવે નહી મળે 100 mg વાળી આ પેન કિલર, તાવ અને દુ:ખાવાની આ દવાઓ પર સરકારે લગાવ્યો બેન

ભારત પહેલાં 29 દેશો નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરશે? તેની પાછળનું કારણ જાણો.

New Year માં દિલ ને બનાવો મજબૂત, આ 5 આદતોને બનાવી લો જીદગીનો ભાગ, હાર્ટ અટેકનો ખતરો ઓછો થશે

આગળનો લેખ
Show comments