Webdunia - Bharat's app for daily news and videos

Install App

યૂએસમાં 'સિમરન' નુ શૂટિંગ કરી રહેલ કંગના રનોટનુ થયુ એક્સિડેંટ

Webdunia
શનિવાર, 15 ઑક્ટોબર 2016 (14:46 IST)
કંગના રનોટના પ્રશંસકો માટે ખરાબ સમાચાર છે. યૂએસમાં પોતાની ફિલ્મ સિમરનનુ શૂટિંગ કરી રહેલ કંગના એક્સિડેંટનો શિકાર થઈ ગઈ છે. જોકે તેમના હાથ અને માથા પર સામાન્ય વાગ્યુ છે.  આમ છતા તેના હોંસલાની દાદ આપવી પડશે કે ફિલ્મમેકરના ના પાડવા છતા તેમણે પોતાની ફિલ્મનુ શૂટિંગ ચાલુ રાખ્યુ. 
 
સૂત્રનુ માનીએ તો કંગના પોતાની ટીમ સાથે જ્યારે શૂટિંગ કરીને પરત ફરી રહી હતી એ સમયે ગાડી ત્યાનો લોકલ ડ્રાઈવર ચલાવીર રહ્યો હતો. આ દરમિયાન તેને જોર જોરથી ખાંસી આવવા લાગી અને તેની આંખો સામે અંધારુ છવાય ગયુ જેનાથી તેની ગાડી ડિસબેલેંસ થઈ ગઈ.  ડ્રાઈવર સાથે બેસેલા બોડીગાર્ડે ગાડીનુ બેલેંસ સાચવવાનો પ્રયત્ન કર્યો પણ તે સફળ ન થયો. ગાડીનુ એક્સિડેંટ થઈ ગયુ અને કારમાં બેસેલી કંગના અને તેની ટીમના બધા લોકો સામાન્ય ઘવાયા. સારવાર માટે બધાને નિકટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યા પ્રાથમિક સારવાર પછી બધાને મોકલી દેવામાં આવ્યા. 
 
ફિલ્મમેકરે કંગનાને આરામ કરવાની સલાહ આપી પણ તેણે કામને મહત્વ આપતા શૂટિંગ શરૂ કરી દીધુ. દુર્ઘટનાનો શિકાર થયેલ કંગનાની ટીમ પણ શૂટિંગમાં લાગી ગઈ. હંસલ મેહતાના નિર્દેશનમાં બની રહેલ આ ફિલ્મમાં કંગના ડાયવોર્સી મહિલાનુ પાત્ર ભજવતી જોવા મળશે.  જાણવા મળ્યુ છે કે દરેક વખતની જેમ આ વખતે પણ ફિલ્મમાં કંગનાનુ પાત્ર દમદાર રહેશે. 

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments