Dharma Sangrah

Video- આ જગ્યાએ જાહ્નવીએ સેલિબ્રેટ કર્યું તેમનો બર્થડે

Webdunia
બુધવાર, 7 માર્ચ 2018 (11:09 IST)
પોસ્ટમાં જાહ્નવીએ લખ્યું હતું કે, આ જન્મદિવસ પર, હું તમને જણાવવા માંગુ છું કે તમે હંમેશા તમારા માતા-પિતાને પ્રેમ કરો. તેમની સાથે સમય પસાર કરો અને તમે તેમને કેટલું ચાહો છો તે જણાવો. 6માર્ચ જ્હાનવી કપૂરનો બર્થડે હતો, જે બૉલીવુડમાં ડેબ્યૂ થવાનો હતો,  જહન્વિએ તેમના 21 મા જન્મદિવસને વૃદ્ધાવસ્થામાં ગાળ્યા હતા. સોશલ મીડિયા પર જાહ્નવીની વીડિયો વાયરલ થઈ રહી છે. આ વિડીઓમાં, તે વૃદ્ધાશ્રમમાં જન્મદિવસની કેક કાપવા અને ત્યાં હાજર રહેતી બધી સ્ત્રીઓ જાહ્નવી માટે જન્મદિવસ ગીત ગાય છે હવે થોડા સમય પહેલા જ જાહ્નવી એ તેમની માતા શ્રીદેવીને ગુમાવ્યો છે. 24 મી ફેબ્રુઆરીએ શ્રીદેવીની મૃત્યુ આકસ્મિક ડૂબવાના  કારણે થઈ હતી.  
 
તેમની માતાના મૃત્યુના થોડા સમય બાદ, જહ્નવીએ તેમના Instagram પર એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં જહ્નવીએ લખ્યું કે, આ જન્મદિવસ પર હું તમને કહું છું કે તમે હંમેશા તમારા માતાપિતાને પ્રેમ કરો . તેમની સાથે સમય પસાર કરો અને તમે તેમને કેટલું ચાહો છો તે જણાવો. જણાવીએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી  જાહ્નવીના ત્રણ ફોટા જેમાં એ કેક સાથે પોજ કરતી  જોવાઈ રહી છે .
 
જન્નવી કરણ જોહરની ફિલ્મ ધડક સાથે ટૂંક સમયમાં બૉલીવુડમાં પ્રવેશશે, અને આ ફિલ્મમાં તે શાહિદ કપૂરના ભાઇ ઇશાન ખટ્ટાર સાથે જોવામાં આવશે. પણ માતાને ગુમાવ્યા પછી થોડા સમય માટે આ ફિલ્મની શૂટિંગ વચ્ચે જ બંધ કરી છે . (Source -Instagram )
 
 

She visited an old age home on her birthday... how awesome she is

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

Blood Sugar વધી ગયુ છે કે પછી Cholesterol થી છો પરેશાન ? આ પાનનુ સેવન કરવાથી થશે ફાયદો

પોંગલ વિશે નિબંધ

શિયાળામાં બાજરી અને બદામનો હલવો

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

આગળનો લેખ
Show comments