Festival Posters

બ્લેક કલરની નાઈટીમાં હિના ખાનનો બોલ્ડ અંદાજ, વાયરલ થઈ આ હૉટ ફોટા

Webdunia
રવિવાર, 22 સપ્ટેમ્બર 2019 (08:55 IST)
ટીવી એક્ટ્રેસ હિના ખાન ઈંડસ્ટ્રીમાં તેમની હોટનેસ અને બોલ્ડનેસ માટે ઓળખાય છે. હિના ખાન સોશિયલ  મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને હમેશા ફેંસને સાથે તેમની હૉટ અને બોલ્ડ ફોટા શેયર કરતી રહે છે. 
Photo : Instagram
તાજેતરમાં હિના ખાનને સોશિયલ મીડિયા પર તેમની કેટલીક બોલ્ડ અને સેક્સી ફોટા શેયર કરી છે. ફોટામાં હિના ખાનએ બ્લેક કલરની નાઈટીમાં ખૂબ હૉટ નજર આવી રહી છે. 
Photo : Instagram
હિના ખાનએ નાઈટી પહેરી ઘણા પોજ આપતા તેમની હોટ ફોટોશૂટ કરાવ્યું છે. લેસ નેકલાઈન વાળી આ સ્ટ્રેપી નાઈટી હિનાના લુકને ગ્લેમરસ બનાવી રહી છે. 
Photo : Instagram
હિના ખાનના હેયરસ્ટાઈલની વાત કરીએ તો સાઈડ પાર્ટિંગની સાથે સોફ્ટ કલર્સમા તેમની અદાઓ જોવાઈ રહી છે. હિનાનો આ બોલ્ડ અંદાજ જોઈ ફેંસના પણ હોશ ઉડી ગયા છે. તે આ હૉત સ્ટનિંગ બોલ્ડ ગ્લેમરસ જેવી કમેંટસ કરી રહ્યા છે. 
Photo : Instagram

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Lord Rama Baby Boy names- ભગવાન Lord Rama પરથી પ્રેરિત બેબી બોયના સુંદર નામો

Ram navami Lord Ram bhog - પ્રભુ શ્રીરામનો મનપસંદ ભોજન કયો છે?

Summer Walking: વજન ઘટાડવા માટે ઉનાળામાં ક્યારે અને કેટલી વાર સુધી વોક કરવી જોઈએ ?

નવરાત્રીના ઉપવાસ માટે મસાલેદાર દહીં બટાકા બનાવો, તે ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જશે

Baby Names- ચૈત્ર નવરાત્રી માટે ખાસ દેવી દુર્ગાથી પ્રેરિત છોકરીઓ માટેના 20 નામ

આગળનો લેખ