Webdunia - Bharat's app for daily news and videos

Install App

HBD Gulshan Kumar - જ્યુસની દુકાન લગાવતા હતા, પછી સ્ટાર બન્યા, અનેક ગાયકોનું કિસ્મત રોશન કર્યું, ગુલશન કુમારની સફર કંઈક આવી હતી

Webdunia
શુક્રવાર, 5 મે 2023 (11:50 IST)
T-Series બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી સંગીત અને ફિલ્મ નિર્માતા છે. જે દિવસોમાં ગુલશન કુમાર (Gulshan Kumar) બોલિવૂડમાં સફળતાની સીડી ચડી રહ્યા હતા, તે દિવસોમાં ઈન્ડસ્ટ્રી પર અંડરવર્લ્ડનો ડર છવાઈ ગયો હતો.

જ્યૂસની દુકાનથી કરિયરની શરૂઆત કરીને "કેસેટ કિંગ" બનનાર ગુલશન કુમારનો જનમ 5 મે 1956ને થયુ હતું. ટી સીરીજના સંસ્થાપક ગુલશન કુમાર  તે શખ્સિયત છે. જેને બૉલીવુડ જ નથી પણ સામાન્ય લોકો પણ નથી ભૂલી શકે છે. તે લોકોની નજરમાં તે સમયે આવ્યા હતા. જ્યારે દેશમાં કેસેટના સામ્રાજ્યને ઉભો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી. તેને એક બીજા કારણથી પણ યાદ કરાય છે. તે તેમની દર્દનાક મૌત. આજે ગુલશન કુમારની પુણ્યતિથિ છે. 
 
ગુલશન કુમારના પ્રશંસકને આજે પણ તે દિવસ ઝઝૂમી નાખે છે જ્યારે તેને ગોળીઓથી મોતના ઘાટ ઉતાર્યું હતું. આવો તમને જણાવીએ છે કે કેસેટ કિંગના નામથી મશહૂર ગુલશન કુમારની કેવી રીતે બેદર્દીથી હત્યા કરાઈ. 
 
દિલ્લીની પંજાબી ફેમેલીમાં જન્મયા ગુલશન કુમાર નાની ઉમ્રથી જ મોટા સપના જોતા હતા. ગુલશનએ જ્યૂસની દુકાન લગાવીને પૈસા કમાવવું શરૂ કર્યું. ગુલશનને બાળપણથી જ મ્યૂજિકનો શોખ હતું. તેથી તે ઓરિજનલ ગીતને પોતાની આવાજમાં રેકાર્ડ કરીને તેને ઓછી કીમતમાં વેચતા હતા. ગુલશનને જ્યારે દિલ્લીમાં આગળ વધવાની આશા ન જોવાઈ તો તેને મુંબઈ જવાનો ફેસલો કર્યું. 
 
ધમકીની ફરિયાદ નોંધાવ્યા બાદ તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી, પરંતુ 12 ઓગસ્ટ 1997ના રોજ તેમનો બૉડીગાર્ડ બીમાર હતો, જેના કારણે તેઓ તેમની સાથે હાજર નહોતા. બોડીગાર્ડની ગેરહાજરીમાં, તે મુંબઈના એક મંદિરમાં પૂજા કરવા માટે એકલો ગયો હતો અને દિવસના પ્રકાશમાં તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગુલશન કુમારને ગળા અને પીઠમાં કુલ 16 ગોળી વાગી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

સંબંધિત સમાચાર

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

આગળનો લેખ
Show comments