Webdunia - Bharat's app for daily news and videos

Install App

B'DY SPECIAL: આલિયાનો બર્થડે કેક એવો જે કરી દેશ 'ચુલ'

Webdunia
મંગળવાર, 15 માર્ચ 2016 (18:00 IST)
બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ 15 માર્ચન અરોજ પોતાનો 23મો જન્મદિવસ ઉજવી રહી છે. આલિયાએ 2012માં આવેલ ફિલ્મ સ્ટુડેંટ ઓફ ધ ઈયર થી બોલીવુડમાં પગ મુક્યો હતો. 
 
આલિયાનો બર્થડે કેક અનોખો હતો. કેકની ફોટો આલિયાએ ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે. આલિયાને જન્મદિવસ પર હૈડમેડ કાર્ડ પણ ભેટમાં મળ્યો છે. 
 
આલિયાએ ફક્ત ચાર વર્ષમાં પોતાના કામથી બોલીવુડમાં સારુ મુકામ બનાવ્યુ છે. તેમણે એક્ટિંગ સાથે સિંગિગમાં પણ પગ મુક્યો છે. 
 
આલિયા સોની રાજદાન અને મહેશ ભટ્ટની નાની પુત્રી છે. આલિયાની બહેન પૂજા ભટ્ટ મહેશ ભટ્ટની મોટી પુત્રી છે. પણ પૂજાની મા સોની રાજદાન નહી કિરણ ભટ્ટ છે. 
 
2014માં આવેલ હાઈવે માં કામ કરવા માટે આલિયાના ખૂબ વખાણ કરવામાં આવે છે. ત્યારબાદ આલિયાએ 2014માં જ ટૂ સ્ટેટસમાં કામ કર્યુ. આ વર્ષ આલિયાની હમ્પ્ટી શર્માની દુલ્હનિયા પણ આવી જે સુપરહિટ રહી. 
 
2015માં આવેલ શાનદાર ફ્લોપ રહી. 2016માં આલિયાની આવનારી ફિલ્મોમાં ઉડતા પંજાબ, કપૂર એંડ સંસ અને શુદ્ધિ સામેલ છે. 
 
ઉલ્લેખનીય છે કે આલિયાની પાસે ભારતની નાગરિકતા નથી. કારણ કે તેની માતા સોની રાજદાન બ્રિટિશમાં જન્મી છે. તેમની પાસે ત્યાની નાગરિકતા છે. તેથી આલિયા પાસે પણ બ્રિટિશ પાસપોર્ટ અને ત્યાની નાગરિકતા છે. આ જ કારણે આલિયા 2014માં થયેલ ઈલેક્શનમાં વોટ પણ નહોતી આપી શકી. 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments