Dharma Sangrah

Don 3: હિટ થતા હા કર્યુ શાહરૂખ ખાનનો પત્તો સાફ? શુ રણવીર સાથે થશે એક નવી શરૂઆત

Webdunia
મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (16:26 IST)
રોકી અને રાનીની પ્રેમ કહાની (Rocky Aur Rani Ki Prem Kahani)ના હિટ થતા જ સૌથી પહેલા બૉલીવુડ કિંગા ખાન એટલે કે શાહરૂખ ખાનને ફરહાન અખ્તરની ફિલ્મથી રિપ્લેસા કરી દીધુ છે. રણવીરએ સૌથી પહેલા બૉલીવુડ  કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનને ફરહાન અખ્તરની ફિલ્મથી રિપ્લેસા કરવાના સમાચારા આવી ગયા છે.  
 
હા, તમે બરાબર વાંચ્યું છે.ખબર છે કે રણવીર સિંહ ફરહાન અખ્તરની 'ડોન 3'માં જોવા મળવાનો છે. શાહરૂખ ખાનને આ રજા આપી દીધી છે. 
 
ફરહાને આ ફિલ્મની જાહેરાત શાહરૂખ ખાનને બદલે રણવીર સિંહ સાથે કરવાની તમામ તૈયારીઓ કરી લીધી છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ 'ડોન 3'ની ઓફિશિયલ જાહેરાત કરતી વખતે ફરહાને આ ફિલ્મ દ્વારા 'નવા યુગની શરૂઆત થશે' એવો સંકેત આપ્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Farhan Akhtar (@faroutakhtar)


 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

આગળનો લેખ
Show comments