Biodata Maker

કોણે ગિફ્ટ કરી દીપિકા પાદુકોણને આ સુંદર રૉયલ રેડ સાડી

Webdunia
બુધવાર, 6 ડિસેમ્બર 2017 (12:21 IST)
અત્યારે જ તેમની બાળપણની મિત્રમાં લાલ રંગની રૉયલ સાડી પહેરી દીપિકા પાદુકોણ એ બધાને ચોકાવી દીધું હતુ. આ શાનદાર સાડીમાં દીપિકા ખૂબ સુંદર લાગી રહી હતી. આ સાડી દીપિકાને કોઈ ખાસએ ગિફ્ટ કરી છે. 
 
દીપિકાએ આ સુંદર લાલ સાડી પોતે એક્ટ્રેસ રેખાએ ગિફ્ટ કરી છે. રેખા હમેશા જ તેમની સુંદરતા માટે ઓળખાય છે. દીપિકા તેમની સમયની પસંદની એક્ટ્રેસ છે અને રેખા હમેશા તેમના માટે કઈક ન કઈક કરતી રહે છે. 
 
એવામાં દીપિકાએ પણ રેખાનો લુક અપનાવવાની વિચારી અને સાચે એ પૂરે લગ્નમાં શાનદાર લાગી રહી હતી. સાડી પર ગોલ્ડન એમ્બ્રોયડરીની સાથે ગોલ્ડન ચોકર પહેરી તેના પર રેખાની જેમ પાછળ વાળનો બન. 
 
દરેક કોઈ લગ્નમાં દીપિકા અને તેમની સાડીના વખાણ કરી રહ્યા હયા અને દીપિકાએ પણ ખુલીને બધાને જણાવ્યું કે રેખાજી આ ગિફ્ટ કરી છે. આ સાડી તેને બાજીરાવ મસ્તાની પછી ગિફ્ટ કરી હતી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Benefites of Shalabhasana- શલભાસન યોગના ફાયદા

ટૂંકી વાર્તા: સાચી મિત્રતા

આજે જમવામાં શુ બનાવશો ? જાણો આજના શાકની રેસીપી

સવારે ઉતાવળમાં નાસ્તાનું ટેન્શન ? તો 5 મીનીટમાં બનાવી લો પનીર સ્ટફડ ચીલા

શું તમે પણ છો ચા પીવાના શોખીન ? તો પીવો ગોળની ચા, આ સમસ્યાઓથી મળશે છુટકારો

આગળનો લેખ
Show comments