Dharma Sangrah

દીપિકા રણવીરથી શ્રીલંકામાં સગાઈ કરશે

Webdunia
શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (12:06 IST)
બોલીવુડમાં લગ્ન કરવાની જાણે હોડ લાગી હોય તેમ હવે રણવીરસીહ અને દીપિકા પાદુકોણ પણ 5 જાન્યુઆરીએ, દીપિકાના ૩૨માં જન્મદિવસે સગાઈ કરવાના હોવાનું જોરશોરથી ચર્ચાય રહ્યું છે. હાલમાંજ બન્નેએ થર્ટી ફર્સ્ટની ઉજવણી એકસાથે શ્રીલંકામા કરી હોવાનું મીડ-ડે અખબારના હવાલાથી જાણવા મળે છે.: 
ફિલ્મોમં આવ્યા પછી દીપિકા પાદુકોણની પસંદગી રણબીર કપૂર બન્યો. એક સમારંભમાં તેમણે સ્ટેજની પાછળ રણવીરને આઈ લવ યુ કહ્યુ. બંનેયે સાર્વજનિક રીતે સ્વીકાર કર્યુ કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે.

નવેમ્બર 2010માં પ્રસારિત ટીવી શો કોફી વિથ કરણે એક એપિસોડમાં જ્યારે કરણ જોહરે દીપિકાને પૂછ્યુ કે રણવીર કપૂરને ગિફ્ટમાં શુ આપવા માંગીશ તો તેણે કહ્યુ કંડોમ. સોનમ સાથે મળીને તેણે રણબીરની ખૂબ મજાક ઉડાવી હતી, જેના કારણે રણવીરના પિતા ઋષિ કપૂર નારાજ થયા હતા. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Kids story- ગોલીની પસંદ

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

આગળનો લેખ