Webdunia - Bharat's app for daily news and videos

Install App

દંગલ: ત્રણ દિવસોમાં કરી 100 કરોડની કમાણી

Webdunia
સોમવાર, 26 ડિસેમ્બર 2016 (13:36 IST)
આમિર ખાનની બહુચર્ચિત ફિલ્મ દંગલમાં ત્રણ દિવસોમાં મત્ર ભારતમાં 100 કરોડની કમાણી કરી લીધી છે. 
પહલવાન મહાવીર સિંહ ફોગાટ અને તેમની બે પહલવાન છોકરીઓ ગીતા અને બબીતાની નિજી જિંદગી પર આધારિત આમિર ખાનની આ ફિલ્મને ખૂબ પ્રશંસા મળી છે. 
 
ફિલ્મ ટ્રેડના વિશેષજ્ઞ તરણ આદર્શ મુજબ આમિર ખાનની ફિલ્મ શુક્ર્વારે 29.78 કરોડ , શનિવારે 34.82 કરોડ અને રવિવારે 42.35 કરોડ રૂપિય આની કમાણી કરી. 
 
આ રીતે દંગલએ માત્ર ત્રણ દિવસોમાં 106.95 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ માત્ર ભારતના આંકડા છે. 
 
અંતરરાષ્ટ્રીય બજારમાં દંગલએ સારું પ્રદર્શન કર્યા  છે. તરણ આદર્શ મુજ્બ અંદાજો છે કે શનિવાર સુધી અંતર રાષ્ટ્રીય અતર પર દંગલએ આશરે 45 કરોડની કમાણી કરી લીધી હતી. 
 
દંગલથી પહેલા 100 કરોડ ક્લ્બમાં આમિર ખાનની ગજની , 3 ઈડિયટસ , ધૂમ -3  અને પીકે પણ શામેલ છે. 
 
 
 
 
 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments