Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચીતા યજ્ઞેશ શેટ્ટી સંગીતકાર દિલીપ સેન દ્વારા '12મા મહારાષ્ટ્ર પ્રેસ્ટિજીયસ રત્ન એવોર્ડ-2021' થી સન્માનિત

Webdunia
મંગળવાર, 30 નવેમ્બર 2021 (13:41 IST)
મુંબઈ ખાતે '12મો મહારાષ્ટ્ર પ્રેસ્ટિજીયસ રત્ન એવોર્ડ-2021'નું આયોજન અંજન વી ગોસ્વામી, પ્રમુખ, આપ કી આવાઝ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલિવૂડના પ્રખ્યાત એક્શન ટ્રેનર અને કોરિયોગ્રાફર ચીતા યજ્ઞેશ શેટ્ટીને પ્રખ્યાત સંગીતકાર દિલીપ સેન અને અંજન વી ગોસ્વામી દ્વારા 'શ્રેષ્ઠ એક્શન ટ્રેનર અને કોરિયોગ્રાફર' માટે '12મા મહારાષ્ટ્ર પ્રેસ્ટિજીયસ રત્ન એવોર્ડ - 2021'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

           બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ એવા યજ્ઞેશ શેટ્ટીએ મનોરંજન અને સામાજિક કાર્ય ક્ષેત્રે અનેક પ્રશંસનીય કાર્યો કર્યા છે. આ પ્રસંગે યજ્ઞેશ શેટ્ટીએ સંસ્થાના પ્રમુખ અંજન વી ગોસ્વામીનો આભાર માન્યો હતો અને તેમને સફળતાની શુભેચ્છા પાઠવી હતી. ફિલ્મ ઉદ્યોગમાં, ચિતા યજ્ઞેશ શેટ્ટીએ 180 થી વધુ અભિનેતાઓ, અભિનેત્રીઓ અને સુપરસ્ટાર્સને એક્શન અને માર્શલ આર્ટ શીખવ્યા છે, જેમાં અમિતાભ બચ્ચન, અજય દેવગણ, અક્ષય કુમાર, હૃતિક રોશન, ગોવિંદા, પ્રિયંકા ચોપરા, ઈશા કોપ્પીકર, કરિશ્મા કપૂર, જુહી ચાવલા,ફરહાન અખ્તર વગેરેનો સમાવેશ થાય છે

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments