Biodata Maker

ગાયક અને અભિનેતા આદિત્ય નારાયણ ફિલ્મમાં ફરીથી અભિનય કરશે

Webdunia
સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (17:04 IST)
ગાયક અને અભિનેતા આદિત્ય નારાયણ એક સંગીતમય ફિલ્મ થકી ફરીથી અભિનય કરવાનો છે. આ ફિલ્મમાં તે માત્ર અભિનય નહિ કરે ગીત પણ ગાશે. આદિત્યએ પ્રારંભે ફિલ્મ રંગીલા અને પરદેસમાં બાળ કલાકાર તરીકે કામ કર્યુ હતું. 2010=માં શાપીત ફિલ્મથી તે હીરો તરીકે બોલીવૂડમાં આવ્યો હતો. પણ ફિલ્મને સફળતા મળી નહોતી. હવે તે ફરીથી નવા લૂક સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરવા તૈયાર છે. તેણે કહ્યું હતું કે હું ફરીથી અભિનય માટે તૈયાર છું આ માટેની ઘોષણા જલ્દીથી થશે. આ એક મ્યુઝિકલ ફિલ્મ હશે. જેમાં હું મુખ્ય ભૂમિકા નિભાવીશ. હું આ ફિલ્મને કારણે ખુબ ઉત્સાહિત છું. હાલમાં આદિત્ય સારેગામાપામાં હોસ્ટ તરીકે કામ કરી રહ્યો છે.

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Baby Names in Sanskrit- છોકરીઓ માટે શાહી સંસ્કૃત નામો

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

સોનેરી ખિસકોલી

ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ દાળ છે લાભકારી ? જાણો શું કહે છે એક્સપર્ટ

જો તમે સરસવનું તેલ અને મેથીનું દાણું એકસાથે ભેળવીને વાળમાં લગાવો તો શું થશે?

આગળનો લેખ
Show comments