Webdunia - Bharat's app for daily news and videos

Install App

બૉલીવુડ એકટ્રેસ એ દાખલ કરાવ્યું રેપ કેસ, એક મહીનાથી પરેશાન કરી રહ્યું હતું બિજનેસમેન

Webdunia
શુક્રવાર, 23 માર્ચ 2018 (14:23 IST)
બૉલીવુડની એક વેટર્ન એક્ટ્રેસએ મુંબઈના જૂહૂ પોલીસ સ્ટેશનમાં એક બિજનેસમેનના સામે રેપનો કેસ દાખલ કરાવ્યું છે. બાબતને હવે ક્રાઈમ બ્રાચએ સોંપી નાખ્યું છે. પોલીસએ આરોપીને ગિરફ્તાનર કરી લીધું છે. મામલેની તપાસ શરૂ કરી છે. 
જણાવી નાખે કે એકટ્રેસ એક મહીના પહેલા પણ આ કારોબારી પર તેમનો પીછો કરવાનો અને ધમકાવવાવ્નો આરોપ લગાવ્યું હતું. કારોબારીને તે સમયે મુંબઈ પોલીસએ ગિરફ્તમાં લઈ લીધુ હતું અને તે સામે સ્ટાકિંગ અને ધમકીનો કેસ દાખ્લ કરાવ્યું હતું. 
 
પોલીસમાં આપેલી શિકાયત મુજબ મુંબઈનો બિજનેસમેન સરફરાજ ઉર્ફ અમલ ખન્ના (38) એકટ્રેસને ઘણા દિવસો થી પીછો કરી રહ્યું હતું. આરોપી એક્ટ્રેસના વ્હાટ્સએપ પર અશ્લીલ મેસેક પણ મોકલી રહ્યા હતા. તેના પર એક્ટ્રેસના ઘરમાં ઘુસીને બદમીજી કરવાના સિક્યોરિટી ગાર્ડ નો પીટવાના પણ આરોપ છે. 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments