Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાહુબલી 2 નું ટ્રેલર રિલીજ થયુ, 'કટપ્પાને બાહુબલી કો ક્યો મારા' જાણવા ટ્રેલર જરૂર જુઓ ...

બાહુબલી 2 નું ટ્રેલર રિલીજ થયુ    કટપ્પાને બાહુબલી કો ક્યો મારા  જાણવા ટ્રેલર જરૂર જુઓ ...
Webdunia
ગુરુવાર, 16 માર્ચ 2017 (11:25 IST)
આટલી રાહ તો કદાચ લોકોએ વિધાનસભા ચૂંટણીના પરિણામોની પણ નહી જોઈ હોય જેટલી બાહુબલી 2ના ટ્રેલરની હતી તો છેવટે એ દિવસ આવી જ ગયો જ્યારે બાહુબલી 2 ના ટ્રેલર રજુ થયુ. તાજેતરમાં જ ફિલ્મનુ પોસ્ટર રજુ થયુ હતુ અને હવે ફિલ્મનુ ટ્રેલર પણ સોશિયલ મીડિયા પર જ નહી ચા ની લારી પર પણ આ ચર્ચાનો વિષય બની ગયુ છે. 
ફિલ્મના બીજા ભાગનુ નામ બાહુબલી - ધ કન્કલૂજન (નિષ્કર્ષ) છે.  ઉલ્લેખનીય છે કે ફિલ્મના પ્રથમ ભાગની સીકવેલ છે.  ટ્રેલરમાં  પ્રભાસને ડબલ રોલમાં જોઈ શકાય છે.   તે મહેન્દ્ર બાહુબલી અને તેના પિતા અમરેન્દ્ર બાહુબલી બંને રૂપમાં દેખાય રહ્યો છે. બીજી બાજુ રાણાને યુવા ભલાલા દેવાના રૂપમાં જોવાય રહ્યો છે. તમન્નાને અવંતિકાના રૂપમાં જોવામાં આવશે.  બીજી બાજુ અનુષ્કા અને સત્યરાજ દેવસેના અને કટપ્પાના રોલમાં છે. 
 
બાહુબલી મૂવીના અધિકારીક યૂટ્યૂબ પેજના મુજબ આ ફિલ્મ હિન્દી સાથે સાથે તેલુગૂ, મલ્યાલમ, તમિલ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં પણ રજુ કરવામાં આવશે. જ્યા સુધી વર્ષના સૌથી મોટા સવાલની વાત છે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો, તો તેને જવાબ અમે નહી આપીએ. ટ્રેલર જુઓ અને આ કોયડાને જાતે જ ઉકેલવાની કોશિશ કરો... 
 
ગુરૂવારે ટ્વિટર અને ફેસબુક પર બાહુબલી 2 સૌથી વધુ ટ્રેંડ કરવાના વિષયોમાંથે એક છે.  કોઈને ફિલ્મના વિજુઅલ સારા લાગી રહ્યા છે તો કોઈ પ્રભાસના અવાજથી પ્રભાવિત છે તો કોઈને કટપ્પાને બાહુબલીને મારવાનો જવાબ પણ મળી ગયો છે.  તો જો ટ્રેલર જોઈને તમે જરાપણ અંદાજ લાગી જાય કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તો નીચેના કમેંટ બોક્સમાં તમારા વિચારો જરૂર લખી મોકલજો..  

 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ખેડૂત અને સાધુ મહાત્મા

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

જો તમારી વહુ તમારી વાત ન માને તો આ 5 વાતોનું ધ્યાન રાખો, પરસ્પરની ફરિયાદો દૂર થશે.

રાજા અને ત્રણ રાણીની વાર્તા

રાજાના દરબારમાં ન્યાય

આગળનો લેખ
Show comments