Festival Posters

ટાઈગર શ્રાફની ફિલ્મ બાગી-2નો FIRST LOOK લીક, ફોટો VIRAL

Webdunia
બુધવાર, 3 જાન્યુઆરી 2018 (11:17 IST)
ટાઈગર શ્રાફ આ દિવસો તેમની એક્શન થિલર ફિલ્મ બાગી-2ની શૂટિંગમાં બિજી છે. હવે ફિલ્મથી ટાઈગરનો લુક લીક થયું છે. તેમના આ ફોટા સોશલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહી છે. ફોટો જોઈને લાગે છે કે એ એકશન સીનની શૂટિંગ કરી રહ્ય છે. 
ટાઈગરની વાયરલ આ ફોટામાં તેમના શરીર પર લોહી લાગેલું છે. તેનમો આ ઈંટેસ લુક ફેંસને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મમાં પણ દમદાર એક્શન કરતા જોવાયા. તેમના રોલ માટે ટાઈગર ખૂબ મેહનત કરી છે. તેણે આ ફિલ્મ માટે 5 કિલો વજન વધાર્યું છે. 
 
બાગી -2 27 એપ્રિલએ રીલીજ થશે. આ ફિલ્મમાં ટાઈગરને મુંડન કરાવ્યું છે. એ ફિલ્મમાં બે લુકમાં નજર આવશે. 
 
આ ફિલ્મમાં દિશા પાટનીનો રોલ શ્રદ્ધા કપૂર કરી રહી છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Happy Womens Day 2026 Wishes: સ્ત્રી વગર સંસાર અધૂરો.. તમારા જીવનમાં સામેલ બધી લેડીઝને મોકલો આ સદેશ અને કહો હેપ્પી વૂમન્સ ડે

રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ ? મહિલા પુરૂષ માટે છે જુદી જુદી ક્વોન્ટીટી, જાણો શું કહે છે નિષ્ણાત

Baby New Names- બાળકોના નવા સુંદર નામ

Biryani Recipe For Bachelors: હવે બેચલર પણ 10 મિનિટમાં ઘરે બિરયાની બનાવી શકે છે, અહીંથી નોંધ લો સરળ રેસીપી

લગ્ન કરતા પહેલા, તમારા જીવનસાથીને આ 5 પ્રશ્નો ચોક્કસ પૂછો, જવાબો જાણ્યા પછી જ, જીવનનો નિર્ણય લો.

આગળનો લેખ
Show comments