rashifal-2026

19 વર્ષ નાની છોકરી માટે અર્જુન રામપાલે પત્નીને છોડયું હતુ

Webdunia
મંગળવાર, 5 જૂન 2018 (09:56 IST)
અર્જુન રામપાલની પત્ની મેહર જેસિયાની સાથે તેમની 20 વર્ષના લગ્ન તોડી તલાક લેવાનો ફેસલો કર્યું છે. બન્ને એક ઑફીશિયલ સ્ટેટમેંટથી આ વાત શેયર કરી હતી. અર્જુન અને મેહર તલાકની ખબરથી પહેલાથી જ જુદા રહી રહ્યા હતા. 
 
ખબરો આ રહી હતી કે તલાકની પાછળ ઋતિક રોશનની એક્સ વાઈફ સુજૈન ખાન છે. પણ હવે સચ્ચાઈ સામે આવી ગઈ છે. પણ અર્જુન રામપાલની જીવનમાં સુજૈન નહી પણ કોઈ બીજી છોકરી છે. 
 

આ છોકરીનો નામ છે નતાશા સ્ટેનકોવિક. જયારે અર્જુન ફિલ્મ "ડેડી" ની શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે બન્ને મળ્યા હતા.  ત્યાંથી જ બન્નેનો અફેયર શરૂ થઈ ગયું. 

 
હેરાન કરતી વાત એ છે કે અર્જુન અને નતાશાના અફેયરની વાત હવે સામે આવી નથી, પણ તલાકની પુસ્ટિ થતા જ બન્નેનો પ્રેમ દુનિઓયા સામે આવી ગયું છે. 
નતાશાને ડીજે વાલે બાબૂના વીડિયોથી પણ ઓળખાય છે . એ એક બૉલીવુડ ડાંસર અને મૉડલ છે અને સર્બિયાની રહેવાસી છે. નતાશા બિગ બોસ સીજન 8ની કંટેસ્ટેટ પણ છે. 
 
નતાશા ખૂબ સુંદર છે અને તે સોશલ મીડિયા પર બોલ્ડ ફોતા શેયર કરે છે. નતાશાએ આખરે વાર ફિલ્મ ફુકરે રિટર્નસમાં મેહબૂબા ગીત પર ડાંસ કરતા જોવાયું હતું. બૉલીવુડમાં કામ મળયા પછી તેને હિંદી સીખી. 
 
મેહર અર્જુનને લઈને ખૂબ ઈંસિક્યોર હતી. મેહરને જ્યારે અર્જુન અને સુજેન વિશે ખબર પડી તો તેને તલાકનો ફેસલો કરી લીધું. જણાવીએ કે નતાશા અત્યારે માત્ર 26 વર્ષની છે અને અર્જુનથી 19 વર્ષ નાની છે. અર્જુન 45 વર્ષના છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Christmas Special Recipe- ઘરે બનાવો બોર્બોન ચોકલેટ બ્રાઉનીઝ ઝડપથી તૈયાર કરો

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

આગળનો લેખ
Show comments