rashifal-2026

Anupama Spoiler Alert: અનુપનાના લગ્નમાં એંટ્રી મારશે વનરાજ શાહ મંડપમાં આવીને કહેશે આ વાત

Webdunia
ગુરુવાર, 19 મે 2022 (11:59 IST)
Photo : Instagram
રૂપાલી ગાંગુલીનો ટીવી શો અનુપમા શરૂઆતથી જ લોકોને એંટરટેન કરી રહ્યો છે. લાંબા સમયથી આ સીરીયલના દર્શકોને અનુપમાના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. હવે અનુપનાના લગ્ન (Anupama's Wedding) થઈ રહી છે અને કમાલની વાત આ છે કે તેમની ખુશીઓમાં દરેક કોઈ શામેલ થઈ રહ્યુ છે બા થી લઈને રાખી દવે સુધી બધા લોકો અનુપમા અને અનુજના લગ્નમાં ધમાક મચાવવા માટે તૈયાર છે. આ સમયે અનુપમાના લેટેસ્ટ એપિસોડ  (Anupama Latest Episode)ની વાત કરીએ તો વનરાજ શાહ જોવાયો નથી. દર્શકોના મનમાં એક સવાલ છે કે શું વનરાજ શાહ આ લગ્નમાં નહી પહોંચશે 
 
વનરાજ શાહની એંટ્રી 
આજના એપિસોડમાં તમે જોશો કે અનુજ અને અનુપમાના લગ્નમાં વનરાજ શાહ પણ શામેલ થશે વનરાજ લગ્નના મંડપ પર આવતા જ અનુપમા અને અનુજને શુભકામનાઓ આપશે સાથે જતે અનુપમાને માત્ર આટલુ જ કહેશે કે તે આ લગ્નમાં તેના માટે નહી પણ પોતાના માટે આવ્યો છે કારણ કે જો તે આવુ નહી કરશો તો તેને જીવનભર તેનો પછતાવો રહેશે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupama

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Kids story- ગોલીની પસંદ

કોરિયન સ્ટાઇલ પેનકેક રેસીપી

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

આગળનો લેખ
Show comments