Festival Posters

Amy jackson હૉટ અવતાર

Webdunia
રવિવાર, 18 જૂન 2017 (14:57 IST)
Amy jackson swin suit એમી જેક્સન તેમના હૉટ અવતાર અને ટાપલેસ ફોટાના કારણે ધમાલ મચાવતી રહે છે. એ રજનીકાંત અને અક્ષય કુમારની સાથે 2.0માં જોવાશે અને આ સમયે કન્નડ ફિલ્મ "દ વિલેન"ની શૂટિંગમાં બીજી છે. અતયરે જ હૉટ ફોટો શૂટ કરાવ્યું અને તેમના ફોટાએ યુવાઓના દિલની શડકનને વધારી દીધું છે . ફોટોગ્રાફર 
 
મેગને ક્લેયરએ આ ફોટોશૂટ કર્યું છે જેની એક ફોટો એમીએ શેયર કરી છે. રેડ સ્વિમસૂટ પહેરી એ ખૂબ હૉટ અને સેક્સી નજર આવી રહી છે. 
 
હૉલીવુડ મૂવી માટે ટ્રેનિંગ 
અત્યારે જ એમીએ એંડ્યૂની હૉલીવુડ ફિલ્મ સાઈન કરી છે જે પૂરી રીતે એક્શન ફિલ્મ છે. આ ફિલ્મમાં એ સોલો લીડમાં છે અને તેને તેમની પ્રતિભા જોવાવના આવસર મળશે. આ ફિલ્મ આ વર્ષના અંત સુધી  ફ્લોર પર આવશે. પણ તેનાથી પહેલા તેને ત્રણ મહિનાની ટ્રેનિંગ લેવી પડશે.એમી જલ્દી જ ચીન જવાની છે જ્યાં તે તેમા 
 
માર્શલ આર્ટની ટ્રેનિંગ શરૂ થશે. ટ્રેનિંગથી તેને શારીરિક રૂપથી મજબૂત કરાશે. જેથી એ એકશન સીન સરળતાથી કરી શકે. ફિલ્મનો એક ભાગ ચીનમાં ફિલ્માવશે. 

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Quick recipe- હાઉસ પાર્ટીમાં મીની સેન્ડવીચ Mini Sandwich Snacks

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

આગળનો લેખ