Dharma Sangrah

Amrita Singh and Saif Ali Khan: દીકરા Ibrahimના જન્મના ત્રન વર્ષ પછી જ જુદા થઈ ગયા હતા બન્ને, દીકરાની આ ફોટા જોતા જ રડતા હતા સૈફ

Webdunia
ગુરુવાર, 16 જૂન 2022 (11:57 IST)
Amrita Singh and Saif Ali Khan Life Story- સૈફ અલી ખાન અને અમૃતા સિંહ આજે ભલે જુદા થઈ ગયા છે. પણ બન્નેના તલાક એક લાંબા સમયથી થઈ ગયો છે. પણ તે સિવાય તેમની લવ સ્ટોરીની ચર્ચા આજે પણ ખૂબ થાય છે. અમૃતા અને સૈફનો સંબંધ એમજ હતો કે તેમને પ્રેમ પણ પોતાની ઈચ્છાથી કર્યો અને જુદા થવાનો નિર્ણય પણ પોતે લીધુ. પણ  આ સંબંધને તૂટવુ ખૂબ દર્દ ભરેલો હતો. અમૃતા અને સૈફ બન્ને જ આ સંબંધને તૂટવા ખૂબ આંસૂ બહાવ્યા. 
 
સારાના જન્મ પછી શરૂ થયો વિવાદ 
સારા અલી ખાનનો જન્મ 1995માં થયો હતો. તે સમયે અમૃતા સિંહએ બૉલીવુડ મૂકવાનો નિર્ણય લઈ લીધુ હતુ. જન્મ પછી અમૃતા પૂર્ણ રૂપે દીકરીની પરવરિશમાં લાગી ગઈ. હતી પણ કેટલાક વર્ષો પછી જ અમૃતા અને સૈફના વચ્ચે અણબનાવના સમાચાર આવવા લાગ્યા. ત્યારબાદ સ્થિતિ સુધરી બન્ને ફરીથી પ્રેમથી સાથે આવ્યા. વર્ષ 2000માં અમૃતા અને સૈફના ઘરે ફરીથી શુભ સમાચાર આવ્યા. બન્ને દીકરાના માતા -પિતા બન્યા જેનો નામ રાખ્યુ ઈબ્રાહિમ ખાન. 
 
2004માં થયો બન્નેનો તલાક 
ઈબ્રાહિમના જન્મ પછી તેમના વચ્ચે ફરીથી દરાડ આવી. ઝગડા વધ્યા તો બન્ને જુદા થવાનો નિર્ણય લીધુ જેની પહલ ઐફ અલી ખાનએ જ કરી હતી. આખરે 2004માં બન્નેનો તલાક પણ થઈ ગયો. બન્ને બાળકોની કસ્ટડી તે સમય અમૃતાને મળી હતી. પણ અમૃતાએ બાળકોનો મળવો સૈફથી બંદ કરી નાખ્યો હતો. તે સમયે ઈબ્રાહિમ માત્ર 3 વર્ષનો હતો અને દીકરાથી મળવાના કારણે સૈફ ખૂબ રડતા હતા. એક ઈંટરવ્યૂહમાં બાળકોથી ન મળવા દેતા ગુસ્સો સૈફએ કાઢ્યુ હતુ અને અમૃતાનો નામ ન લેતા તેણે પણ ખૂબ સંભળાયુ હતું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

આગળનો લેખ
Show comments