Webdunia - Bharat's app for daily news and videos

Install App

FIRST LOOK: "ઉડતા પંજાબ"માં આલિયાનુ આ લુક જોઈને તમે ચોંકી જશો

Webdunia
શુક્રવાર, 15 એપ્રિલ 2016 (11:35 IST)
ફિલ્મ ઉડતા પંજાબમાં શાહિદ કપૂર, કરીના કપૂર, દિલજીત સિંહનુ ફર્સ્ટ લુક સામે આવ્યુ છે. પણ સૌ રાહ જોઈ રહ્યા હતા આલિયા ભટ્ટના ફર્સ્ટ લુકનો. ફિલ્મનુ ટ્રેલર 16 એપ્રિલના રોજ લોંચ થવાનુ છે અને તેના એક દિવસ પહેલા આલિયા ભટ્ટનુ ફર્સ્ટ લુક રજુ થયુ છે. 
આ ફિલ્મમાં આલિયાનુ લુક તમને ચોંકાવી દેશે. વિખરેલા વાળ, દોડતી.. ચેહરા પર વાગ્યાના નિશાન અને સાધારણ કપડામાં આલિયા એકદમ જ જુદા અંદાજમાં જોવા મળી રહી છે. 
 
તેણે ઈંસ્ટ્રાગ્રામ પર ફોટો શેયર કરતા લખ્યુ..  'And finally!!!! #UdtaPunjab #drugsdimadi Trailer out tomorrow.' (અને છેવટે... #ઉડતાપંજાબ #ડ્રગ્સદીમાદી ટ્રેલર આવતીકાલે આવશે.) 
 
ફિલ્મમાં આલિયાનુ પાત્રનુ નમ પિંકી છે. ફિલ્મમા શાહિદ કપૂર, કરીના કપૂર, દિલજીત સિંહ અને આલિયા લીડ રોલમાં છે.  શાહિદ આ ફિલ્મમાં એક પંજાબી રૉક સ્ટારની જેવા દેખાશે. 
 
'જબ વી મેટ'  પછી એકવાર ફરી શાહિદ અને કરીનાને સાથે કામ કરતા જોઈ શકાશે.  ફૈંટમ પ્રોડક્શન હાઉસ અને  બાલાજી મોશનના પ્રોડક્શનમાં બની રહેલ ઉડતા પંજાબ 17 જૂનના રોજ રજુ થશે. 

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

24 એપ્રિલ - આજે આ 4 રાશિને સાંજે કોઈ સારા સમાચાર મળશે

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

Show comments