Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાનથી છુટકારો મળ્યો તો હવે આ ખાન સાથે ટકરાશે એશ્વર્યા રાય

Webdunia
સોમવાર, 4 જૂન 2018 (11:34 IST)
ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ 'ફન્ને ખાં' લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. ઐશ્વર્યાની ફિલ્મ 2017 માં શરૂ થઈ હતી પરંતુ ફિલ્મ વિલંબ થઈ રહી છે. તેમાં ઐશ્વર્યા એક પ્રસિદ્ધ ગાયકની ભૂમિકા ભજવી રહી છે. ઐશ્વર્યાના ગોર્જયસ અવતાર આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મના દર્શકોને લાંબા સમય થી રાહ જોઈ રહ્યા છે પરંતુ રિલીજ તારીખ નક્કી નહી થઈ રહી છે. 
 
'ફન્ને ખાં' માં ઐશ્વર્યા રાય બચ્ચન સાથે અનિલ કપૂર અને રાજકુમાર રાવ પણ છે. પહેલા આ સમાચાર હતા કે આ ફિલ્મ સલમાન ખાનની 'રેસ 3' સાથે અથડાશે અને તે આ વર્ષે સૌથી મોટી સ્પર્ધા માનવામાં આવતી હતી. તેમ છતાં ફિલ્મનું કામ પૂર્ણ થયું નથી અને ફિલ્મની રિલીજ આગળ થઈ ગઈ છે.
 
ફિલ્મની રિલીજ તારીખ 15 જૂન પહેલાંની હતી. તે પછી, તે વધારીને 13 જુલાઇ 2018 થઈ. આ પછી ફિલ્મ વધુ એક વખત આગળ વધી છે. હજુ સુધી જાણી શકાતું નથી કે રિલીજ શા માટે ખૂબ જ વિલંબિત છે. પરંતુ સમાચાર મુજબ, ફિલ્મ હવે 3 ઓગસ્ટ 2018 ના રોજ રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ આ તારીખે રિલીઝ થવાની છે.
 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments