Webdunia - Bharat's app for daily news and videos

Install App

Box office: 500 કરોડને પાર થઈ સંજુ, નવા ગીતમાં ફરી છવાયા રણવીર

Webdunia
શનિવાર, 14 જુલાઈ 2018 (14:40 IST)
29 જૂનના રોજ રજુ થયેલ સંજૂના બ્લોકબસ્ટર હોવાને કારણે આ ફિલ્મમાં રણવીર કપૂર અને વિક્કી કૌશલની શાનદાર રજુઆત છે. આ ફિલ્મ રણવીર કપૂરની અત્યાર સુધીની સૌથી હિટ ફિલ્મ બનવાના નિકટ છે.  આશ્ચર્યની વાત એ છે કે બોક્સ ઓફિસ પર આ ફિલ્મએ રજુઆતના પહેલા જ અઠવાડિયે 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી હતી. આ ઉપરાંત સંજુએ ત્રીજા અઠવાડિયાના અંત સુધી 300 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો અડી લીધો. હવે આ ફિલ્મએ દુનિયાભરમાં કમાણીનો એક નવો રેકોર્ડ સુધી પહોંચી ગયા છે. સંજુએ દુનિયાભરમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 
 
ફિલ્મ ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ફિલ્મની વર્લ્ડવાઈડ કલેક્શન રિપોર્ટને શેયર કરી છે. તરણે સંજૂની આ કમાણીને ડ્રીમ રન બતાવી છે. આ ખરેખર રાજકુમાર હિરાની અને રણવીર કપૂર માટે એક સપનુ સાચુ થવાથી ઓછુ નથી. સતત અનેક ફિલ્મોના રેકોર્ડ તોડવામાં સફળ રહી. સંજુની દુનિયાભરની કમાણીના આંકડા શેયર કરતા લખ્યુ - બે અઠવાડિયા પછી, ગ્લોબલ બોક્સ ઓફિસ પર સંજૂની કમાણી 500 કરોડને પાર. જુઓ કેટલી થઈ કમાણી 
 
ઈંડિયન નેટ બોક્સ ઓફિસ - 295.18 કરોડ 
ઈંડિયન ગ્રોસ બોક્સ ઓફિસ - 122 કરોડ 
દુનિયાભરમાં ગ્રોસ કલેક્શન - 500.43 કરોડ 
 
આ ઉપરાંત દેશભરમાં 2100 સ્ક્રીન્સથી વધુ પર રજુ થયેલ સંજુની દેશભરમાં કમાણીની વાત કરીએ તો ફિલ્મની કલેક્શન રિપોર્ટ આ રીતની છે. 
 
પ્રથમ અઠવાડિયુ - 2012.51 કરોડ 
બીજા અઠવાડિયે - 92.67 કરોડ રૂપિયા 
કુલ કમાણી - 295.18 કરોડ રૂપિયા 
 
આ રીતે સંજૂ ભારતીય બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટ ફિલ્મ સાબિત થઈ છે. 
 
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનુ તાજેતરમાં એક ગીત પણ રજુ થયુ છે. આ ગીતને રણવીર અને ફિલ્મમાં વિક્કી કૌશલની ગર્લફ્રેંડનુ પાત્ર ભજવનારી કરિશ્મા તન્ના પર ફિલ્માવ્યુ છે. આ ગીતને લખ્યુ છે ઈરશાદ કામિલે. આ ગીતને યુટ્યુબ પર એક લાખથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Moral- Story- નિંદાનુ ફળ

ડિનર પછી શરૂ કરી દો વોક, થોડાક જ દિવસમાં તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે, એસીડીટી અને કબજિયાત થશે દૂર

Bajra Roti- બાજરીનો રોટલો બનાવવાની રીત

Zunka bhakar recipe- મહારાષ્ટ્રની પ્રખ્યાત ઝુનકા ભાખર બનાવવાની સરળ રેસિપી અહીં જાણો.

GK Quiz- સવારે ખાલી પેટ કયા ફળો ખાઈ શકાય?

આગળનો લેખ
Show comments