Webdunia - Bharat's app for daily news and videos

Install App

'હમશકલ' માં જોવા મળશે ઈશાનો ગ્લેમરસ અંદાઝ

Webdunia
શુક્રવાર, 13 જૂન 2014 (12:49 IST)
. કિંગફિશર કેલેંડરની ગ્લેમરસ મોડલ ઈશા ગુપ્તા પોતાની આવનારી ફિલ્મ હમશક્લને લઈને ખૂબ ઉત્સાહિત છે. તે આ ફિલ્મમાં કોમેડી કરતી જોવા મળશે. આ તેમના કેરિયરની પ્રથમ કમર્શિયલ ફિલ્મ છે. આ ફિલ્મમાં તે એક મનોચિકિત્સકના રૂપમાં જોવા મળશે જે ગાંડાઓનો ઈલાજ કરે છે. 
તેમણે કહ્યુ કે આ સાજિદની ફિલ્મ હોવાથી દેખીતુ છે હુ ગ્લેમરસ અંદાજમાં જોવા મળીશ. સેફ અલી ખાન અને રિતેશ દેશમુખ અને રામ કપૂર તેમા ટ્રિપલ રોલમાં છે. જેમાથી સેફનુ એક પાત્ર મને પ્રેમ કરે છે. ઈશા કહે છે કે 'મને સાઝિદની ફિલ્મ 'હાઉસફુલ' અને હાઉસફુલ 2' ખૂબ ગમી હતી. હુ સાજીદ સાથે કામ કરવા માંગતી હતી તેથી જ્યારે 'હમશકલ'નો પ્રસ્તાવ મળ્યો તો હું ના ન કહી શકી. 
 
ખરુ જોતા આ મારી પ્રથમ કોમર્શિયલ અને સંપૂર્ણ રીતે પારિવારિક ફિલ્મ છે. જેમા મે કોમેડી પણ કરી છે. આ પહેલા મે ફિલ્મ જન્નર 2 રાજ 3 અને ચક્રવ્યૂહમાં જુદા જુદા પાત્ર ભજવ્યા હતા. આ કારણથી હુ ખુદને પારખી રહી છુ કે કયા પાત્રને ભજવવામાં હુ સહજ છુ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ક્યારેય કોઈના હાથમાં ન મુકશો આ 5 વસ્તુઓ, કિસ્મત રિસાઈ જશે, ધનનુ થશે નુકશાન

24 જૂનનું રાશિફળ - આજે આ રાશિના લોકો પર રહેશે બજરંગબલીનો આશીર્વાદ

આ અઠવાડિયે આ રાશિન લોકોને કામમાં મેહનત કર્યા બાદ ઓછી સફળતા મળશે જાણો સાપ્તાહિક રાશિફળ

23 જૂનનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને નોકરીમાં ફેરફાર થવાની શક્યતા

Shani Vakri 2024: શનિદેવ 29 જૂનથી શરૂ કરશે વર્કી ચાલ, આગામી 5 મહિનામાં આ રાશિના જાતકોના જીવનમાં વધશે પડકારો

વધુ જુઓ..

નવીનતમ

Kitchen cleaning tips- રસોડાની સફાઈના આ સરળ ટ્રિક્સ તમારા કામને કરી નાખશે Easy

આ રેસીપીથી મિનિટોમાં બનાવો કેરીનો રસ ખાતા જ થઈ જશો સ્વાદના દીવાના

Onion Serum For Hair Fall: વાળમાં લગાવો ડુંગળીથી બનેલુ હોમમેડ સીરમ જાણો વાપરવાની રીત

યૂરિક એસિડને યૂરિન દ્વારા ગાળીને બહાર કાઢી નાખે છે અજમો, કબજિયાતમાં પણ મળે છે આરામ, જાણો કેવી રીતે કરશો સેવન ?

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

Show comments