Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુન્ની બદનામ હુયી

Webdunia
IFM

અરબાઝ ખાનની ફિલ્મ 'દબંગ'માં એક હોટ ગીત 'મુન્ની બદનામ હુઈ' લેવામાં આવશે. આ ગીત અરબાઝની પત્ની મલાઈકા અરોરા ખાન પર ફિલ્માવવામાં આવશે.

' દબંગ'ની વાર્તા ઉત્તર પ્રદેશના અંદરના વિસ્તારોની છે, તેથી આ ગીત પણ 'બીડી જલઈ લે' પ્રકારનુ રહેશે. સેક્સી મલાઈકા પર ફિલ્માવેલ ગીતો સામાન્ય રીતે હિટ હોય છે, તેથી અરબાઝને તેનાથી સારો વિકલ્પ નહોતો મળી શકતો.

આ ફિલ્મમાં સલમાનનુ પાત્ર નેગેટિવ શેડ્સમાં જોવા મળશે. તે એક ભ્રષ્ટ ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યા છે અને તેમનો બદલાયેલો વેશ આ ફિલ્મમાં જોવા મળશે.

શત્રુધ્ન સિંહાની પુત્રી સોનાક્ષી સિન્હા આ ફિલ્મ દ્વારા બોલીવુડમાં પોતાની યાત્રા શરૂ કરી રહી છે. તે સલમાનની નાયિકા બની છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

26 જૂનનુ રાશિફળ- આજે તમારો ભાગ્ય સૂર્યની જેમ ચમકશે

25 જૂનનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર હનુમાનજી અને શનિદેવની કૃપા વરસશે, વાંચો રાશિફળ

ક્યારેય કોઈના હાથમાં ન મુકશો આ 5 વસ્તુઓ, કિસ્મત રિસાઈ જશે, ધનનુ થશે નુકશાન

24 જૂનનું રાશિફળ - આજે આ રાશિના લોકો પર રહેશે બજરંગબલીનો આશીર્વાદ

આ અઠવાડિયે આ રાશિન લોકોને કામમાં મેહનત કર્યા બાદ ઓછી સફળતા મળશે જાણો સાપ્તાહિક રાશિફળ

વધુ જુઓ..

નવીનતમ

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Moral child Story - ઋષિની પુત્રી

Girl names starting with D - ડ પરથી નામ છોકરી અર્થ સાથે

Kitchen cleaning tips- રસોડાની સફાઈના આ સરળ ટ્રિક્સ તમારા કામને કરી નાખશે Easy

આ રેસીપીથી મિનિટોમાં બનાવો કેરીનો રસ ખાતા જ થઈ જશો સ્વાદના દીવાના