Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિગ બોસ સીઝન 7 માટે સલમાન ખાને કરી 130 કરોડ રૂપિયાની ડીલ

Webdunia
P.R
,
બોલીવુડના અભિનેતા સલમાન ખાને એકવાર ફરી દબંગ સાબિત થયા છે. આ દબંગઈમાં તેમણે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન અને કિંગખાન શાહરૂખનેપણ પાછળ છોડી દીધા છે. આ વાતની ચર્ચા છે કે સલમાને બિગ બોસ સીઝન 7 ના 26 એપિસોડ માટે 130 કરોડ રૂપિયાની ડીલ કરી છે.

આ વર્ષે‍ ‘બિગ બૉસ’માં હેવન ઍન્ડ હેલની થીમ હોવાથી સલમાન પણ ડબલરોલ કરવાનો છે જેમાં એકમાં તે એન્જલ બન્યો છે જ્યારે બીજામાં ડેવિલ. ઇન્ડસ્ટ્રીના જાણકારો આ બાબતે કહે છે કે સલમાન આ વખતે ડબલરોલ કરવાનો હોવાથી તેણે મોટી રકમ લીધી છે. આ વખતે કૉન્સેપ્ટ નવો અને અલગ છે એથી શૂટિંગમાં પણ સમય લાગી રહ્યો છે. તે દર અઠવાડિયે બે એપિસોડનું શૂટિંગ કરે છે. સલ્લુ તેના કેસ (હિટ ઍન્ડ રન)ની સુનાવણી પહેલાં શૂટિંગ પતાવી દેવા માગે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

26 જૂનનુ રાશિફળ- આજે તમારો ભાગ્ય સૂર્યની જેમ ચમકશે

25 જૂનનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર હનુમાનજી અને શનિદેવની કૃપા વરસશે, વાંચો રાશિફળ

ક્યારેય કોઈના હાથમાં ન મુકશો આ 5 વસ્તુઓ, કિસ્મત રિસાઈ જશે, ધનનુ થશે નુકશાન

24 જૂનનું રાશિફળ - આજે આ રાશિના લોકો પર રહેશે બજરંગબલીનો આશીર્વાદ

આ અઠવાડિયે આ રાશિન લોકોને કામમાં મેહનત કર્યા બાદ ઓછી સફળતા મળશે જાણો સાપ્તાહિક રાશિફળ

વધુ જુઓ..

નવીનતમ

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Show comments