Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોની કસ્ટડી માટે કોર્ટ પહોંચી કરિશ્મા

Webdunia
ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2016 (14:36 IST)
મુંબઈ બોલીવુડ એકટ્રેસ કરિશમા કપૂર એમના બાળકોની કસ્ટડીને લઈને બ્રાંદ્રા ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી છે. બિજનેસમેન સંજય કપૂર પાછલા દિવસો એક્સ્ટૃએસ કરિશ્મા કપૂર પર આરોપ લગાવ્યા હતા કે એ એમના પૈસા માટે બાળકોના ઉપયોગ કરી રહી છેૢ બન્નેને બે બાળક છે સમાયરા અને કિયાન રાજ . આવતી સુનવણી 3 માર્ચએ થશે. 
 
સંજયે આરોપ લગાવ્યા કે કરિશ્મા ન સારે પત્બી બની અને ન  મા . કોર્ટ પીટીશનમાં સંજયે આરોપ લગાવ્યા હતા . કરિશ્માએ માત્ર પૈસા અને એશ આરમાની જીવ્ન માટે મારીથી લગ્ન કર્યા હતા. એણે પણ કહ્યું કે એ બાળકોના ઉપયોગ મારાથી પૈસા લેવા માટે કરી રહી છે. કરિશ્માએ બાળકોને મારા બીમાર પિતાથી મળવા નહી દીધું. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

26 જૂનનુ રાશિફળ- આજે તમારો ભાગ્ય સૂર્યની જેમ ચમકશે

25 જૂનનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર હનુમાનજી અને શનિદેવની કૃપા વરસશે, વાંચો રાશિફળ

ક્યારેય કોઈના હાથમાં ન મુકશો આ 5 વસ્તુઓ, કિસ્મત રિસાઈ જશે, ધનનુ થશે નુકશાન

24 જૂનનું રાશિફળ - આજે આ રાશિના લોકો પર રહેશે બજરંગબલીનો આશીર્વાદ

આ અઠવાડિયે આ રાશિન લોકોને કામમાં મેહનત કર્યા બાદ ઓછી સફળતા મળશે જાણો સાપ્તાહિક રાશિફળ

વધુ જુઓ..

નવીનતમ

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Moral child Story - ઋષિની પુત્રી

Girl names starting with D - ડ પરથી નામ છોકરી અર્થ સાથે

Kitchen cleaning tips- રસોડાની સફાઈના આ સરળ ટ્રિક્સ તમારા કામને કરી નાખશે Easy

Show comments