Webdunia - Bharat's app for daily news and videos

Install App

દીપિકા અને નીતુ એકસાથે જોવા મળશે

Webdunia
IFM
દીપિકા પાદુકોણનો રોમાંસ રણબીર કપૂરની સાથે ચાલી રહ્યો છે. એવુ કહેવાય છે કે રણબીરના પિતા ઋષિ કપૂરને આ વાત પર કોઈ આપત્તિ નથી, પરંતુ મમ્મી નીતૂ સિંહ દીપિકાને પસંદ નથી કરતી. કદાચ આ વાત ખોટી હોય, કારણ કે નીતૂ સિંહ 'લવ આજકલ' ફિલ્મ કરવા માટે તૈયાર થઈ ગઈ છે.

ઈમ્તિયાજ અલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં નીતૂ કપૂરને સેફ અલી ખાનની માઁ ની ભૂમિકામાં જોઈ શકાશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ નાયિકાનો રોલ ભજવી રહી છે. ભલે નીતૂ અને દીપિકાનો સાથે સીન ન હોય, પરંતુ તેમણે દીપિકાની ફિલ્મનો એક ભાગ બનવુ મંજૂર કર્યુ, આનાથી એવો અંદાજ લગાવી શકાય કે તેઓ દીપિકાથી નારાજ નથી. નીતૂ 'દો દૂની ચાર' નામની ફિલ્મ પણ કરી રહી છે. નીતૂની છેલ્લી રજૂ થયેલી ફિલ્મ 'યારાના' હતી, જે વર્ષો પહેલા રજૂ થઈ હતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

Shani Vakri 2024: શનિદેવ 29 જૂનથી શરૂ કરશે વર્કી ચાલ, આગામી 5 મહિનામાં આ રાશિના જાતકોના જીવનમાં વધશે પડકારો

22 જૂનનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર થશે ધન વર્ષા

21 જૂનનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ

20 જૂનનુ રાશિફળ- આજે વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો રહેશે ભાગ્યશાળી, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ

19 જૂનનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે ગણેશજીની કૃપા, તબિયત સાચવવી પડશે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

ડાયાબિટીસનો કાળ છે જાંબુના પાન, શુગરના દર્દીઓ આ રીતે કરે ઉપયોગ

ખ અક્ષરથી છોકરા છોકરીઓના નામ

Gujarati child names- છોકરા છોકરીઓનુ ગુજરાતી માં નામ

Sun Tanning: ટેનિંગ રિમૂવ કરવા માટે કરો બટાટાથી સ્ક્રબ જાણો રીત

Show comments