Webdunia - Bharat's app for daily news and videos

Install App

દંગલની એ કશ્મીર બોર્ડને પરીક્ષામાં મેળવ્યા 92 ટકા અંક

Webdunia
રવિવાર, 15 જાન્યુઆરી 2017 (09:18 IST)
આમિર ખાની ફિલ્મ દંગલ બૉક્સ ઑફિસ પર છવાએ છે. દરેક તરફ ફિલ્મના કલાકારોની પરફાર્મેંસના વખાણ થઈ રહી છે. જ્યાં એક તરફ  દંગલની કમાણીના રેકાર્ડ તોડી રહી છે ત્યાં જાયરાનો 90થી વધારે અંક હાસેલ કરવા આ વાતની સક્ષી આપે છે કે અખાડાની સાથે જ અભ્યાસમાં પણ ચેંપિયન છે. નવંબરમાં ઘાટીમાં જાહેર અસંતોષના વચ્ચે બોર્ડ પરીક્ષા થયા હતા. તે સમયે ઘાટીમાં આતંકી બુરહાન વાળીના એકકાઉંટર પછી કશમીરમાં અસંતોષનો વાતાવરણ ફેલાવ્યા હતા. આ બધી પરિસ્ત્જિતિઓના વચ્ચે તેણે આ ઉપલબ્ધી મેળવી છે. જાયરા વસીમએ શ્રીનગરના જૂના શહરમાં 92 ટકા અંક લાવીને એકટિંગ સાથે જ અભ્યસમાં પણ લેમનું લોહા મનાવ્યા છે. 
ગુરૂવારે કશ્મીર બોર્ડએ દસમીના પરિણામ કાહેર કર્યા. 16 વર્ષની જાયરા સેંટ  પૉલ્સ ઈંટરનેશનલ એકેડમીની સ્ટૂડેંટ છે. આ પરીક્ષામાં 99 ટકા બાળક શામેક થયા હતા જ્યારે 83 ટકા પાસ થયા છે. તેમાં પણ છોકરીઓ પાસ હોવાના ટકા 81.45 જ્યારે છોકરાનો 84.61 છે. 

 

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

કિચનમાં જોવા મળતા આ મસાલાનું પાણી ડાયાબિટીસથી લઈને કોલેસ્ટ્રોલ સુધીની અનેક સમસ્યાઓ માટે છે રામબાણ

World AIDS Day : HIV પૉઝિટિવ લોકો સાથે રહેવાથી ચેપ લાગે? પ્રચલિત ગેરમાન્યતાઓ

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

સવારે ખાલી પેટ પીવો આ પાણી, લીવરના ખૂણે જમા થયેલા ટોક્સિન્સ થઈ જશે સાફ અને બોડી થશે ડિટોક્સ

પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ

આગળનો લેખ
Show comments