Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યારે શાહરૂખ ખાનએ કાજોલને કહ્યું હતું ઈડિયટ

Webdunia
મંગળવાર, 9 મે 2017 (13:39 IST)
શાહરૂખ ખાન અને કાજોલની જોડીને બૉલીવુડ ઈરિહાસની યાદગાર જોડીમાંથી એક ગણાય છે. બન્નેની સાર્ગે વધારેપણું સિલ્મો બ્લાકબસ્ટર રહી છે. આ દિવસો બન્ને વચ્ચે પહેલા જેવા સંબંધ નહી રહ્યા છે. પણ આ વાતની શકયતા બની છે કે ભવિષ્યમાં બન્ને એકસાથે ફિલ્મો કરી શકે છે. 
હાલમાં જ એક પત્રિકાને સાક્ષાત્કારમાં કાજોલએ જૂની વાત જણાવી. તેને કીધું કે બાજીગર 1993ના સેટ પર શાહરૂખએ તેને ઈડિયટ કીધું હતું. આ બન્નેની સાથે કરેલ ફિલ્મ હતી. કાજોલ નવી-નવી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં આવી હતી. કાજોલની અભિનય પ્રતિમાથી શાહરૂખ પ્રભાવિત નહી થયા. તેણે કાજોલથી ઈડિયટ કહેતા કીધું કે તેને અભિનય શીખવું જોઈએ. 
 
કાજોલએ શાહરૂખની આ વાતને ભાવ ન આપ્યું અને તેને કીધું કે તમે તમારું કામ કરો અને હું મારું. તેને શાહરૂખની સલાહને ગંભીરતાથી નહી લીધુ. ઉધારની જિંદગીમાં અભિનય કરતા કાજોલએ અનુભવ થયું કે તેને અભિનય શીખવું જોઈએ. એ અભિનયના પ્રત્યે ગંભીર થઈ અને તેણે અભિનય અને તકનીલી પક્ષને સીખ્યું. 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Swami Vivekananda Success Quotes - સ્વામી વિવેકાનંદના સફળતાના મંત્રો

રાત્રે ગોળ સાથે ખાવ આ એક વસ્તુ, પેટ રહેશે સાફ મળશે અનેક ફાયદા

લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes

January મહિનો કેમ કહેવાય છે "Divorce Month"? જાણો આ રસપ્રદ કારણ

NIbandh in Gujarati - સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)

આગળનો લેખ
Show comments