Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનુષ્કાએ પાર કરી બધી હદ.. વિરાટને આવ્યો ગુસ્સો

Webdunia
શનિવાર, 20 ડિસેમ્બર 2014 (14:57 IST)
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વચ્ચે તકારાર શરૂ થઈ ગઈ છે.  ઉલ્લેખનીય છે કે હાલ વિરાટ ઓસ્ટ્રેલિયામાં છે જ્યારે કે અનુષ્કા મુંબઈમાં છે. પણ એક વાતને લઈને બંને વચ્ચે તકરાર થઈ ગઈ છે 
 
સૂત્રોના જણાવ્યા મુજબ વિરાટ અને અનુષ્કા વચ્ચે થયેલ ગરમાગરમીનુ કારણ અનુષ્કાનો લેટેસ્ટ હોટ ફોટોશુટ છે. આ ફોટોશુટમાં અનુષ્કા શર્માએ બોલ્ડનેસની બધી હદો પાર કરી દીધી છે. ઓસ્ટ્રેલિયામાં જ્યારે વિરાટની નજર આ ફોટોશૂટ પર પડી તો તે ગુસ્સે થઈ ગયો.  આ ફોટોશૂટ જોઈને તેનો પારો એટલો ઉપર જતો રહ્યો કે તેણે તરત જ અનુષ્કાને ફોન કરીને તેની સાથે તકરાર શરૂ કરી દીધી. 
 
જો કે મિસ્ટર કોહલીને ફિલ્મ પીકેમાં અનુષ્કા શર્માનું કામ ખૂબ જ ગમ્યુ છે. પણ અફસોસ વિરાટને કદાચ આ સહન થયુ હોય કે અનુષ્કા શર્મા કેમેરા સામે આ રીતે હોટ શોટ આપે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

26 જૂનનુ રાશિફળ- આજે તમારો ભાગ્ય સૂર્યની જેમ ચમકશે

25 જૂનનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર હનુમાનજી અને શનિદેવની કૃપા વરસશે, વાંચો રાશિફળ

ક્યારેય કોઈના હાથમાં ન મુકશો આ 5 વસ્તુઓ, કિસ્મત રિસાઈ જશે, ધનનુ થશે નુકશાન

24 જૂનનું રાશિફળ - આજે આ રાશિના લોકો પર રહેશે બજરંગબલીનો આશીર્વાદ

આ અઠવાડિયે આ રાશિન લોકોને કામમાં મેહનત કર્યા બાદ ઓછી સફળતા મળશે જાણો સાપ્તાહિક રાશિફળ

વધુ જુઓ..

નવીનતમ

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Show comments