Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈંદૌરમાં ભાજપના મહાકુંભનો પ્રારંભ

Webdunia
બુધવાર, 17 ફેબ્રુઆરી 2010 (14:39 IST)
N.D
ભાજપના રાષ્ટ્રીય પરિષદના ત્રણ દિવસીય અધિવેશનનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીના મંગળવારે ઈંદૌરમાં આગમન બાદ પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને અન્ય મહેમાનો ધીરે ધીરે અહીં આગમન કરવા લાગ્યાં છે.

અહીંના કુશાભાઉ ઠાકરે નગર ( ઓમેક્સ સિટી) માં 19 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભના અંતિમ દિવસે અહીં સ્થિત દશેરા મેદાન પર એક વિશાળ જનસભાનું પણ આયોજન કરાયું છે. જેને શ્રી ગડકરી સહિત કેટલાયે વરિષ્ઠ નેતાઓ સંબોધિત કરશે.

દરમિયાન આજે સવારે 10.30 વાગ્યે ભાજપની વિચાર યાત્રા પ્રદર્શનીનો શુભારંભ ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિકાસ યાત્રા પ્રદર્શનીનો શુભારંભ લોકસભામાં વિપક્ષની નેતા સુષ્મા સ્વરાજના હાથે કરવામાં આવ્યો.
સમાચાર લખાઈ રહ્યાં છે ત્યારે સવારે 11 વાગ્યે ભાજપની રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠક શરૂ થઈ ચૂકી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

HBD Bipasha- બિપાશા બાળપણમાં ડોક્ટર બનવા માંગતી હતી

ગુજરાતી જોક્સ - સાત વર્ષથી દારૂ પી રહ્યો છે

શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર

વધુ જુઓ..

નવીનતમ

સાત ફેરા અને સાત વચન- લગ્ન સમયે આ 7 વચન કન્યા વરથી લે છે

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

Rice In Diabetes - ડાયાબિટીસના દર્દીઓ કયા ચોખા ખાઈ શકે છે અને કયા શુગર માટે હાનિકારક છે.. જાણો

મટન ચોપ્સ રેસીપી

Baby girl name With D - ડ પરથી નામ છોકરી

Show comments