Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ કારણોથી કરો છો sex, તો ના કરો...

Webdunia
મંગળવાર, 28 જૂન 2016 (17:32 IST)
આજકાલ સેકને લાઈફનો મુખ્ય ભાગ માને છે... અને એને લઈને એક્સાઈટેડ પણ રહે છે. પણ તમને જણાવી દે કે સેક્સના પણ કેટલાક નિયમ હોય છે. જી જા સેક્સ કરવાના પણ ઘણી વાતો સામે આવી છે જેમાં આ કેહ્વાયું રહ્યું છે કે વગર વિચારે સેક્સ નહી કરવું જોઈએ. આમ પણ આજકાલ લોકોમાં પ્રેમ નું ક્રેજ વધારે જ જોવા મળ્યું છે . પણ સાથે જ લોકો સેક્સના ક્રેજ પણ બહુ વધારે છે. જ્યાં એક બાજુ લોકો પ્રેમને મહ્ત્વ આપે છે તો અત્યારે સેક્સ લોકોની લાઈફના એક પાર્ટ બની ગયા છે. 
















જેમ આજની લાઈફમાં શાળા થી લઈને કોલેજ સુધીમાં લોકોના સંબંધો સરળતાથી બની જાય છે અને જાણા અજાણે આ સંબંધ સેક્સની તરફ પણ વધે છે . કોઈ વાત નહી કારણકે સેક્સ આરોગ્ય માટે પણ ખરાબ નહી. પણ તમને આ જણાવી દે કે રિલેશન તમારી ઈચ્છાથી બનવા જોઈએ જા કે કોઈની વાતમાં આવીને આવું કરો.જેના કારણે તમને સેક્સ કરવું પડે. તો પછી ના જ કરો. 

1. તમારી ઉમ્ર 18થી વધારે થઈ ગઈ છે અને સાથે જ તમે પોર્ન પણ જોવા લાગ્યા છો તો આનું અર્થ એ નહી કે તમે સેકસ કરવાનું વિચારો. એકલું માણસ તો આમ પણ સેક્સ નથી કરી શક્તું. એ સમયે તમે જરૂર કોઈ ખ્યાલ મનમાં આવી શકે છે અને તમે કોઈ તોફાની કરવાનું મન બનાવી શકો છો. પણ અમારું એવું માનવું છે કે માત્ર આ ખ્યાલ માટે સેક્સ ન કરો. શું ખબર તમારા આ તોફાની ખ્યાલ તમને મુશકેલીમાં નાખી દે. 

2. કોઈના દબાણમાં ક્યારે પણ સેક્સ ન કરો. જી હા ઘણી વાર એવું થાય છે કે તમારા પાર્ટનર સેક્સ માટે તમારા પર દબાણ બનાવે છે પણ તમારા સેક્સ કરવાનું મન નહી છે તો એ સમયે સેકસને ઍવાયડ કરવા જ સારું રહેશે. કારણકે વગર મનને પણ સેક્સ કર્યા તો શું સેકસ કર્યા. ....

3. ઘણી વાર તમારા બધા મિત્ર સેક્સ કરી ગયા છે અને તમને એમના માટે જોર નાખે છે કે તમારા મજાક ઉઠાવે છે. કોઈ તમને બાળક કહીને ચિઢાવે છે તો કોઈ તમારી મર્દાનગી પર આંગળી ઉઠાવે છે પણ મારા મિત્ર , આ સેક્સ કોઈ કામ તો નહી કે બધાએ કરી લીધા એટલે તમને પણ કરવું છે. આથી  જ્યારે તમારું મન હોય ત્યારે જ સેક્સ કરો. 

4. ક્યારે- ક્યારે અમે કોઈ છોકરી કે છોકરા સારા લાગે છે અને મનમાં એમની સાથે સેક્સ કરવાનું ખ્યાલ આવે છે. પણ રોકો , પોતાને થોડા ટાઈમ આપો. શું ખબર આ સબ્રનું ફળ મીઠો હોય અને કાલે તમને એનાથી પણ સારું મળી જાય. આ પણ હોઈ શકે છે કે બીજું કોઈ તમારી સેક્સની ઈચ્છાને સારી રીતે પૂરો કરી શકે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

અંડરવિયર થી લઈને ટીવી જોવા સુધી આ કારણથી ઘટે છે સ્પર્મ

બેડરૂમમાં પતિનો મૂડ ઑફ કરે છે તમારી આ ભૂલોં

અહીં સુહાગરાતે પલંગ ઉપર પાથરવામાં આવે છે સફેદ ચાદર, ગામના લોકો માંગે છે વર્જિનિટીનું પ્રુફ

સેક્સ લાઈફ - સેક્સ અનેક રોગોની દવા પણ છે

ચર્ચામાં છે સ્પ્રેડ ઈગલ સેક્સ પોઝિશન, જાણો તેના વિશે રોચક વાતો

વધુ જુઓ..

નવીનતમ

જાણો શા માટે એક દીકરીએ કરાવ્યું તેમના જ પિતાને સ્તનપાન

શા માટે માનસૂનમાં ફિજિકલ રિલેશન બનાવે છે કપલ્સ? આ રીતે બનાવો સ્પેશલ

આવી રીતે કરશો સેક્સ તો પહોંચી જશો હોસ્પીટલ

પાર્ટનર સાથે સંબંધ બનાવવું પણ જરૂરી છે

તમારામાં છે આ ક્વાલિટીસ તો મહિલાઓ થશે આકર્ષિત

આગળનો લેખ