Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફક્ત પોર્ન કેમ જુએ છે આઈએસના હિંસક આતંકવાદી

Webdunia
બુધવાર, 20 જુલાઈ 2016 (16:41 IST)
અમેરિકાની ગુપ્ત એજંસીના પ્રમુખ જાસૂસ્સનુ કહેવુ છે કે આઈએસઆઈએસના આતંકવાદીઓએના લેપટોપ પોર્નથી ભરેલા હોય છે. જૈસ્પર હામિલનુ કહેવુ છે કે આઈએસઆઈએસ આતંકવાદીઓની પાસે જે લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે તેમા 80 ટકા કંટેટ પોર્ન છે. 
 

ડિફેંસ ઈંટેલીજેંસ એજંસીના ડાયરેક્ટર લેફ્ટીનેટ જનરલ માઈકલ ફ્લિનનુ કહેવુ છે કે ઈસ્લામી સ્ટેટના ઉગ્રવાદીઓની હિંસાને લઈને જે પરિણામ છે તે તેમના વિકૃત સેક્સની બરાબરી કરે છે. તેઓ હાર્ડકોર સેક્સ પૉર્નોગ્રાફીના ખૂબ જ શોખીન છે. 
 
જર્મન સમાચાર બિલ્ડમાં તેમણે લખ્યુ છે કે અમે એક ક્રૂર દુશ્મનની આંખોમાં જોયુ છે. જ્યા સ્ત્રીઓ, બાળકો, યુવતીઓ અને યુવકોનુ શોષણ અને બળાત્કારના જ ચિત્ર છે.  તેમના લેપટોપમાં ગરદન કાપવી અને પોર્નોગ્રાફીની પાસ પાસે તસ્વીરો છે. 
 
એક વાર અમે નક્કી કર્યુ હતુ કે લેપટોપમાં સેવ સામ્રગી 80 ટકા પોર્નોગ્રાફી છે આ બીમાર માનસિકતાવાળા ક્રૂર મનોરોગી કલ્પનાતીતના રૂપમાં જ ધૃણીત નથી  પણ તેઓ જઘન્ય, કપટી અને ક્ષુદ્ર અપરાધી હતા.  અમે નક્કી કર્યુ કે જો તેમને હરાવવા છે તો આપણે આપણી બુદ્ધિ બળને પાછળ છોડવા પડશે. આ જ રીતે બ્રિટનના વિદેશ મંત્રી બનતા પહેલા બોરિસ જૉન્સને પણ આ જ પ્રકારના વિચારો આપ્યા હતા. 
 
ગય વર્ષે લંડનના મેયર હતા.  જોનસને ધ સનને જણાવ્યુ હતુ કે જો આ બોમ્બથી હુમલો કરનારાઓની મનોવૈજ્ઞાનિક પ્રોફાઈલિંગ કરવામાં આવે તો તેઓ સામનય રીતે પોર્નોગ્રાફીના ખૂબ જ શોકીન છે. 
 
તેમનુ કહેવુ છે કે આ કઠોર પ્રતાડિત કરનારા પશુ છે.  જેમનુ સ્ત્રીઓ સાથે સમાયોજન ખૂબ જ ખરાબ હોય છે.  આ તેમના નિષ્ફળતાનુ કારણ પણ છે અને તેમને લાગે છે કે આખી દુનિયા તેમની દુશ્મન છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ