Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુસીબતમાં પડી ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ', ટોકિઝોએ રીલીઝ કરવાનો કર્યો ઈંકાર

Webdunia
શુક્રવાર, 14 ઑક્ટોબર 2016 (16:25 IST)
કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' મુસીબતમાં પડતી જોવા મળી રહી છે. જાણવા મળ્યુ છે કે એક્ઝીબીટર એસોસિએશને પોતાના મેંમ્બર્સને ફિલ્મને રજુ કરવાની ના પાડી દીધી છે. એસોસિએશને પોતાના સભ્યોને અપીલ કરી છે કે ફિલ્મની રજુઆતને રોકે. હવે આ એ સભ્યો પર નિર્ભર કરે છે કે તેઓ ફિલ્મ રજુ કરશે કે નહી. 
 
સિનેમા ઑનર એક્જીબિટર એસોસિએશનના અધ્યક્ષ નિતિન દાતરે કહ્યુ છે કે પાકિસ્તાની કલાકારોવાળી કોઈ ફિલ્મ રજુ નહી થાય.  તેમનુ કહેવુ છે કે મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના સિંગલ સ્ક્રીન પર ફિલ્મ રજુ નહી થાય. 
 
ઉલ્લેખનીય છે કે ઉરી હુમલા પછીથી જ પાકિસ્તાની કલાકારોનો વિરોધ થવો શરૂ થઈ ગયો હતો. શિવસેના અને એમએનએસે ફિલ્મને રજુ ન કરવાની ધમકી આપી હતી. અહી સુધી કે પાકિસ્તાની કલાકારોને ભારત છોડવાની ધમકી પણ આપવામાં આવી હતી. જ્યારબાદ ફવાદ ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 28 ઓક્ટોબરના રોજ રજુ થવા જઈ રહી છે. 

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Running Benefit: - સવારે 10 મિનિટ દોડવાથી દૂર થશે આ ખતરનાક બિમારીઓ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

આગળનો લેખ
Show comments