Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ આજે તમારો જન્મદિવસ છે ( 16.8.2015) હેપી બર્થ ડે

Webdunia
રવિવાર, 16 ઑગસ્ટ 2015 (00:14 IST)

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ તારીખે હશે.  રજુ છે 16 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.

 
તારીખ 16ના રોજ જન્મેલા વ્યક્તિનો મૂલાંક 7 હશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ ખુદમા અનેક વિશેષતાઓ લઈને આવે છે. આ અંક વરુણ ગ્રહથી સંચાલિત હોય છે. તમે ખુલા દિલના વ્યક્તિ છો. તમારી પ્રવૃત્તિ જળની જેવી હોય છે. જે રીતે જળ પોતાનો રસ્તો જાતે બનાવી લે છે એ જ રીતે તમે પણ તમામ અવરોધોને પાર કરી તમારી મંઝીલ મેળવવામાં& સફળ રહો છો. તમે દીર્ધ દ્રષ્ટિ ધરાવો છો. કોઈના મનની વાત તરત જ સમજી લેવાની દક્ષતા હોય છે. 
 
શુભ તારીખ   : 7,  16,  25 
શુભ અંક  : 7,  16,  25,  34 
શુભ વર્ષ  : 2014,  2018,  2023
ઈષ્ટદેવ : ભગવાન શિવ અને વિષ્ણુ 
શુભ રંગ : સફેદ, પિંક, જાંબલી, મરૂણ  
 
કેવુ રહેશે આ વર્ષ - તમારા કાર્યમાં ઝડપી વાતાવરણ રહેશે.  તમને દરેક કાર્યમાં સારી સફળતા મળશે. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઉત્તમ રહેશે.  અધિકારી વર્ગની મદદ મળશે. નોકરીયાત વ્યક્તિઓ માટે સમય સુખીનો રહેશે. નવીન કાર્ય યોજના શરૂ કરતા પહેલા કેસરનુ લાંબુ તિલક લગાવો અને મંદિરમાં ધ્વજ ચઢાવો. 
 
મૂલાંક 7ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- રવિન્દ્રનાથ ટૈગોર 
-અટલબિહારી વાજપેઈ 
- પાબ્લો પિકાસો 
- કવિતા કૃષ્ણમૂર્તિ 
- ડૈની ડૈગ્જોપા 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments