Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (01.12.2016)

Webdunia
ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (00:04 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 1 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી. 
 
તારીખ 1 ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 1 હશે. તમે શાહી પ્રવૃત્તિના છો. તમને કોઈનું શાસન પસંદ નથી. તમે સાહસી અને જિજ્ઞાસુ છો. તમારો મૂલાંક સૂર્ય ગ્રહ દ્વારા સંચાલિત હોય છે. તમે એકદમ મહત્વકાંક્ષી છો. તમરી માનસિક શક્તિ પ્રબળ છે. તમને સમજવા ખોઇઓબ જ મુશ્કેલ છે  તમે આશાવાદી હોવાને કારણે દરેક સ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહો છો. તમે સૌદર્યપ્રેમી છો. તમારી અંદર સૌથી વધુ પ્રભાવિત કરનારો તમારો આત્મવિશ્વાસ છે. તેથી તમે મહેફિલોમાં છવાય જાવ છો. 
 
શુભ તારીખ : 1,  10,  19,  28
 
શુભ અંક   :1, 10,  19,  28,  37,  46,  55,  64,  73,  82 
  
શુભ વર્ષ  : 2017,  2026,   2044,   2053,   2062  
 
ઈષ્ટદેવ  : સૂર્ય ઉપાસના અને માં ગાયત્રી 
 
શુભ રંગ : લાલ - કેસરીયા- ક્રીમ 
 
કેવુ રહેશે વર્ષ  - 1, 10, 19, 28  તારીખના રોજ જન્મેલ વ્યક્તિ માટે આ વર્ષ શુભ કહી શકાય છે. 1 મૂલાંકવાળોનો સ્વામી સૂર્ય છે. બીજી બાજુ વર્ષનો અંક 5 છે. તેમની અંદર પરસ્પર મિત્રતા છે. તેથી આ વર્ષ તમારે માતે એકદમ સુખદ રહેશે. અધૂરા કાર્યોમાં સફાળતા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ ઉત્તમ રહેશે. પારિવારિક બાબતોમાં પણ મહત્વપુર્ણ કાર્ય થશે. અવિવાહિતો માટે સુખદ સ્થિતિ બની રહી છે. વિવાદના યોગ રહેશે. નોકરિયાત માટે સમય ઉત્તમ છે.  પદોન્નતિના યોગ છે. બેરોજગારો માટે પણ ખુશખબર છે આ વર્ષ તમારી મનોકામના પુર્ણ થશે. 
 
મૂલાંક 1 ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- સિકંદર 
- જૈકી શ્રોફ 
- ઈન્દિરા ગાંધી 
- મિર્જા ગાલિબ 
- વીર સાવરકર 
- છત્રપતિ શિવાજી 
- વિદ્યા બાલન 
- નાના પાટેકર 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments