Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (11.10.2015)

Webdunia
રવિવાર, 11 ઑક્ટોબર 2015 (00:01 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 11 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી
 
તારીખ 11 ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 2 રહેશે. અગિયારની સંખ્યા પરસ્પર મળીને બે થાય છે. આ રીતે તમારો મૂલાંક 2 રહેશે. આ મૂલાંકને ચંદ્ર ગ્રહ સંચાલિત કરે છે. ચન્દ્ર ગ્રહ મનનો કારક હોય છે. તમે વધુ ભાવુ ક છો. તમારો સ્વભાવ શંકાળુ પણ હોય છે. બીજાના દુખ દર્દથી પરેશાન થવુ એ તમારી કમજોરી પણ છે.  તમે માનસિક રૂપે તો સ્વસ્થ છો પણ શારીરિક રૂપે તમે કમજોર છો. ચન્દ્ર ગ્રહ સ્ત્રી ગ્રહ માનવામાં આવે છે. તેથી તમે અત્યંત કોમળ સ્વભાવના છો.  તમારી અંદર અભિમાન બિલકુલ નથી. ચદ્ર સમાન તમારા સ્વભાવમાં પણ ઉતાર ચઢાવ જોવા મળે છે. તમે જો ઉતાવળ છોડો તો તમારા જીવનમાં ખૂબ જ સફળ થશો. 
 
 
શુભ તારીખ -  2, 11,  20,  29
 
શુભ અંક  : 2, 11,  20,  29,  56,  65,  92  
  
શુભ વર્ષ  : 2027,  2029,  2036
 
ઈષ્ટદેવ :ભગવાન શિવ, બટુક ભૈરવ 
 
શુભ રંગ - સફેદ આછો ભૂરો સિલ્વર 
 
કેવુ રહેશે વર્ષ 
 
મૂલાંક 2નો સ્વામી ચંદ્ર છે. અને વર્ષનો સ્વામી બુધ છે. અને આ બંને વચ્ચે શત્રુતા છે. આ વર્ષ ખૂબ સમજદારીથી ચાલવુ પડશે. લેખન સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી પડશે. જોયા વગર કોઈપણ કાગળ પર સહી ન કરશો. કોઈ નવીન કાર્ય  યોજનાઓની શરૂઆત કરતા પહેલા વડીલોની સલાહ લો. વેપાર વ્યવસાયની સ્થિતિ ઠીક ઠીક રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિ સાચવીને ચાલવાનો સમય છે. પારિવારિક વિવાદ પરસ્પર હળીમળીને જ ઉકેલવો. દખલગીરી ઠીક રહેશે નહી.  
 
મૂલાંક 2ના પ્રભાવવાળી વિશેષ વ્યક્તિ 
 
- મહાત્મા ગાંધી 
- અમિતાભ બચ્ચન 
- હિટલર 
- લાલ બહાદુર શાસ્ત્રી 
- થોમસ અલ્વા એડીસન 
- ટીના અંબાણી    

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો

Viral News - દાહોદમાં વિદ્યાર્થીનીને ગણિતમાં 200માંથી 212 માર્ક્સ આવ્યા, તસ્વીરો વાયરલ

અમદાવાદ અને વડોદરામાં ગંભીર બીમારીથી પીડિત દર્દીઓએ મતદાન કર્યું, જુઓ કેવી રીતે મત આપ્યો

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

Show comments