Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (27.07.2016)

Webdunia
બુધવાર, 27 જુલાઈ 2016 (00:01 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
 
અંક જ્યોતિષનો સૌથી છેલ્લો મૂલાંક છે નવ. તમારી જન્મદિવસની સંખ્યા પરસ્પર જોડાઈને નવ થાય છે. આ મૂલાંક ભૂમિ પુત્ર મંગળના અધિકારમાં રહે છે. તમે ખૂબ જ સાહસી છો. તમારા સ્વભાવમાં એક વિશેષ પ્રકારની તીવ્રતા જોવા મળે છે. તમે ખરુ જોવા જઈએ તો ઉત્સાહ અને સાહસના પ્રતિક છો. મંગલ ગ્રહમાં સેનાપતિ માનવામાં આવે છે. તેથી તમારા સ્વાભાવિક રૂપથી નેતૃત્વની ક્ષમતા જોવા મળે છે. પણ તમને બુદ્ધિમાન નથી માની શકાતા. મંગળના મૂલાંકવાળા ચાલાક અને ચંચળ પણ નથી હોતા. તમને લડાઈ ઝગડો કરવામાં વધુ મજા આવે છે. તમને વિચિત્ર સાહસિક વ્યક્તિ કહી શકાય છે. 
 
શુભ તારીખ : 9,  18,  27
 
શુભ અંક : 1,  2,  5,  9,  27,  72  
 
શુભ વર્ષ   :  2016,  2018,  2025,  2036,  2045
 
ઈષ્ટદેવ :  હનુમાનજી. મા દુર્ગા 
 
શુભ રંગ ; લાલ -કેસરી - પીળો 
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 9નો સ્વામી મંગળ છે અને વર્શના મૂલાંકનો સ્વામી બુધ છે. આ સમ છે તેથી તમે તમારી શક્તિનો સદ્દપયોગ કરી પ્રગતિની તરફ અગ્રેસર રહેશો. પારિવારિક વિવાદ ઉકેલાશે. મહત્વપુર્ણ કાર્ય યોજનાઓમાં સફળતા મળશે. અધિકાર ક્ષેત્રમાં વધારો શક્ય છે. નોકરીમા આવી રહેલ અવરોધો દૂર થશે. સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. રાજનૈતિક વ્યક્તિ સફળતાનો સ્વાદ ચાખી શકે છે. મિત્રો સ્વજનોનો સહયોગ મળવાથી પ્રસન્નતા રહેશે. 
 
 
મૂલાંક 9ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- કાકા હાથરસી 
- ગોપાલકૃષ્ણ ગોખલે 
- બોબી દેઓલ 
-સાજિદ નડિયાદવાલા 
- અમૃતા સિંહ  
- સલમાન ખાન 
 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments