Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Valentine Day- જન્મ તારીખથી જાણો, કોણ લકી છે તમારી લવ લાઈફ માટે
Webdunia
બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (15:06 IST)
જાણો કઈ તારીખને જન્મ લેનાર પ્રેમી તમારા માટે હોય છે લકી
અંક1
1,10,19 અને 28ને જન્મ લેનાર લોકો
તેમના માટે 2,10,7, 16, 25, 11, 20, 28, કે 29 તારીખને જન્મ લેનાર પ્રેમી ભાગ્યશાળી હોય છે.
અંક 2
2,11,20 અને 29 ને જન્મ લેનાર લોકો
આ અંક વાળા લોકો માટે 2,11,7,16,1,10,4 કે 13 તારીખને જન્મ લેનાર સારા પ્રેમી ગણાય છે.
અંક 4
4, 13, 22 અને 31ને જન્મ લેનાર વાળા લોકો
1,2,7,8,11, 16, 17, 26 કે 25 તેમાંથી કોઈ પણ તારીખે જન્મ લેનાર લોકો માટે અંક 4 વાળા માટે શ્રેષ્ઠ પ્રેમી હોય છે
અંક 5
5, 14, 15, 16, 11, 23, 6 કે 2 તારીખને જન્મ લેનાર નંબર 5 વાળા માટે શુભ અને સારા જીવનસાથી
હોય છે.
અંક 6
6, 15 અને 24ને જન્મ લેનાર લોકો આ નંબર વાળા માટે 6, 15, 12,3, 18,9, કે 27 માંથી કોઈ પણ દિવસ જન્મ લેનાર લોકો પરફેક્ટ પાર્ટનર હોય છે.
અંક7
7,16 અને 25 ને જન્મ લેનાર લોકો તેમના માટે 1,2, 4, 7, 10, 11, 16 કે 13 તારીખને જન્મ લેનાર પ્રેમી ભાગ્યશાળી હોય છે.
અંક 8
8, 17 કે 26 તારીખે જન્મ લેનાર વાળા માટે તેમના માટે 2, 4, 8 , 11 , 13, 16, 26 કે 17 આ દિવસોમાં જન્મ લેનાર સારા જીવનસાથી હોય છે.
અંક 9
9,18 અને 27 ને જન્મ લેનાર લોકો આ નંબર વાળાઓ માટે 3, 6 ,15,12,27 કે 18 તારીખને જન્મ લેનાર લોકો સારા પ્રેમી થઈ શકે છે.
અંક 3
3,12,21 અને 30 ને જન્મ લેનાર લોકો
કોઈ પણ મહીનાની તારીખ અંક વાળા લોકો માટે 3,12,15,18,9,27 કે 6 તારીખને જન્મ લેનાર લોકો તેમના માટે સારા પ્રેમી ગણાય છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
પાર્ટનરને પસંદ કરવાના આ 5 ટીપ્સ બદલી નાખશે તમારું જીવન
જો તમને સારો જીવનસાથી જોઈએ તો વાસ્તુની આટલી વાતોનુ ધ્યાન રાખો
તમારામાં છે આ ક્વાલિટીસ તો મહિલાઓ થશે આકર્ષિત
આ 4 રાશિના છોકરાઓ ક્યારેય દગો નથી આપતા
Sleep with partner- પાર્ટનર સાથે આ પોજીશનમાં સૂવું છે બેસ્ટ
વધુ જુઓ..
જરૂર વાંચો
વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ
સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી
અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં
ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું
GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો
વધુ જુઓ..
નવીનતમ
23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ
22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ
Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર
21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે
20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે
આગળનો લેખ
આ 7 વસ્તુઓ ઘરમાં લાવશો તો લક્ષ્મીની કૃપા જરૂર થશે - Vastu Tips
Show comments