Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 રાશિના છોકરાઓ હોય છે છોકરીઓના Dream Boy

Webdunia
રવિવાર, 10 નવેમ્બર 2019 (00:34 IST)
દરેક યુવતી એવો જીવનસાથી ઈચ્છે છે જે તેને જીવનભર પ્રેમ કરે અને તેના પ્રત્યે ઈમાનદાર પણ રહે. પણ આ ઈચ્છા પણ કોઈકની જ પુર્ણ થાય છે.  કેટલીક યુવતીઓને તેમનો મનપસંદ જીવનસાથી મળી પણ જાય છે તો બીજી બાજુ કેટલાકની આ ઈચ્છા અધૂરી રહી જાય છે.  પણ આજે અમે તમને એવી રાશિના યુવકો વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે પરફેક્ટ લાઈફ પાર્ટનર બને છે.  તો જો તમે પણ તમારા સપનાનો રાજકુમાર શોધી રહ્યા છો તો આ રાશિના યુવકો તમારે માટે બેસ્ટ જીવનસાથી સાબિત થશે. 
 
આ રાશિઓના યુવક હોય છે બ્રેસ્ટ હસબેંડ 
 
1. મકર રાશિ - મકર રાશિવાળા યુવક પોતાના પાર્ટૅનરને ખૂબ ખુશ અને સંતુષ્ટ રાખે છે.  એટલુ જ  નહી આ રાશિના યુવક પત્ની પ્રત્યે ખૂબ જ વફાદાર અને ઈમાનદાર હોય છે.  તેમનો સ્વભવ દર સમયે એક જેવો રહે છે. ક્યારેય કોઈ બદલાવની જરૂર નથી. 
 
2. સિંહ રાશ - સિંહ રાશિના યુવકોમાં પણ સારા પતિ બનવાના પુર્ણ ગુણ હોય છે. ઉલ્લેખનીય છે કે આ રાશિના યુવકોના લગ્ન મોટાભાગે સુંદર યુવતીઓ સાથે જ થાય છે.  તેથી આ પોતાની પત્નીની નાની-નાની ખુશીઓનુ ધ્યાન રાખે છે અને તેમને ક્યારેય ફરિયાદ કરવાની તક નથી આપતા. 
 
3. કન્યા રાશિ - આ રાશિના યુવકો સાથે લગ્ન કરનારી યુવતી ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે.  આ રાશિના પતિ પોતાની પત્નીના દરેક સુખ દુખમાં ઉભા રહે છે અને તેને પુરો સહયોગ આપે છે. 
 
4. તુલા રાશિ - તુલા રાશિના યુવકો પ્રેમ બતાવવામાં હોશિયાર હોય છે.  સાથે જ તે પાર્ટનરની ફિલીંગ્સ્ની પણ કદર કરે છે. તેમને પોતાનો ખ્યાલ રાખવો અને સન્માન આપવુ સારી રીતે આવડે છે.  આ જ ગુણોને કારણે આ રાશિના યુવકો પરફેક્ટ હસબેંડ સાબિત થાય છે. 
 
5. વૃશ્ચિક રાશિ - વૃશ્ચિક રાશિના યુવકોનુ સેંસ ઓફ હ્યૂમર ખૂબ સારુ હોય છે. તેથી તેમને સારી રીતે ખબર છેકે પોતાના પાર્ટનરનો ખ્યાલ કેવી રીતે રાખવાનો છે.  વૃશ્ચિક રાશિના યુવકો કેયરિંગ, ઈમાનદાર હોવાની સાથે સાથે ખૂબ રોમાંટિક પણ હોય છે.  આ જ કારણ છે કે તેઓ બેસ્ટ હસબેંડ બને છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Weekly Horoscope- અઠવાડિયું અનેક ફેરફારોથી ભરેલું રહેશે, આ 3 રાશિના લોકો યોગ્ય દિશામાં ભરશે પગલાં

24 નવેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળે.

Vastu tips for purse- આ વસ્તુઓને તમારા પર્સમાં રાખવાથી પર્સ નોટોથી ભરેલું રહેશે

2૩ નવેમ્બર નુ રાશિફળ - આજે આ લોકોનું નસીબ ચમકી જશે, પૈસાની લેવડ-દેવડમાં તમારે સાવધાન રહેવું

22 નવેમ્બરનુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

આગળનો લેખ
Show comments