Dharma Sangrah

બુધવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

Webdunia
બુધવાર, 16 જાન્યુઆરી 2019 (09:35 IST)
બુધવાર – જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની  તમારા જીવન પર કેવી 
અસર પડે છે. જાણો બુધવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાત 
જે લોકોનો જન્મ બુધવારના દિવસે થયેલ છે તેની આયુષ્ય વધારે રહે છે. ઓછું બોલનારા આ લોકો કલા અને શિક્ષાના ક્ષેત્રમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે. સાથે જ 
 
આ લોકો ધર્મમાં રૂચી રાખે છે અને ઘર-પરિવારના સદસ્યોની ખુશી રાખવાનો પ્રયાસ કરે છે. સામાન્ય રીતે આ લોકો 20થી 22 વર્ષની ઉમર સુધી કષ્ટ સહન કરવું પડે છે.
 
તમારો જન્મ બુધવારે થયો છે, તો જરૂર વાંચો તમારા વિશે આ 12 વાતો 
* બુધવારે જન્મેલા માણસ શાંત અને બિજનેસ માઈંદ હોય છે. 
* તમારી લાઈફમાં પ્લાનિંગનો કોઈ મહ્ત્વ નથી તોય પણ તેમે અત્યંત સુવ્યવસ્થિત કામ કરવાની કોશિશ કરો છો. 
* તમે સાફ અને સ્વસ્છ વિચારધારાના માલિક હોય છે. 
* તમે નવી વસ્તુઓને જાણવા માટે ઉત્સુક રહે છે. 
* તમારી વાત કરવાનો તરીકો ખૂબ પ્રભાવશાળી હોય છે. 
* સામાન્ય રીતે તમે વસ્તુઓ માટે ખૂબ પરેશાન નહી થાઓ છો તેથી તમે લોકો જીવનથી ખૂબ સંતુષ્ટ હોય છે. 
* તેઓ સકારાત્મક વિચાર સાથે જ જીવનમાં આગળ વધે છે તેથી પ્રમોશન પણ કરે છે. 
* સામાન્ય રીતે તમને ગુસ્સો બહુ ઓછું આવે છે પણ જયારે આવે છે તો સામે વાળાની આવી સમજો.
* તમે સરળતાથી કોઈને માફ નહી કરતા, જે એક વાર તેમની નજરથી ઉતરી ગયા તો પછી દિલમાં જગ્યા નહી બનાવી શકો. 
* તેઓ ખર્ચીલા હોય છે અને પોતાના નિર્ણય પોતે લે છે. 
* તેમનો 
ઉપાય - રોજ સૂર્યને જળ ચઢાવો અને બુધવારે શિવ મંદિરમાં મગ ચઢાવો 
કાલે એટલે કે ગુરૂવારે અમે તમને જણાવીશ એલોકો વિશે જેમનો જન્મ ગુરૂવારે થયું છે 

મંગળવારે જન્મેલા લોકોની આ 14 ખાસ વાત ..જરૂર વાંચો

ગુરૂવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

અયપ્પા મંદિરના મુખ્ય પૂજારીની ધરપકડ, ED એ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો

ઉત્તર પ્રદેશના આ જિલ્લામાં દૂધની નદી વહેવા લાગી, લોકો બોટલો અને ડોલમાં ભરવા દોડ્યા, જાણો શું હતું કારણ

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સામે ધરપકડ વોરંટ જારી

Tariff War: ભારત સાથે દુશ્મની નિભાવી રહ્યા છે ટ્રમ્પ ? રૂસના નામે ચાલશે આ ચાલ, તમારા ખિસ્સા પર પડશે ભારે

ક્રિકેટ જગતમાં શોક છવાયો; ભારતીય ક્રિકેટરનું 37 વર્ષની ઉંમરે અવસાન

આગળનો લેખ
Show comments