rashifal-2026

8 એવી વાતો, જે આજે પણ અચૂક છે ભવિષ્ય જાણવામાં

Webdunia
ગુરુવાર, 18 માર્ચ 2021 (16:59 IST)
ભારતીય સંસ્કૃતિમાં ભવિષ્યવાણીનો જ્ઞાનનો વિશાળ ભંડાર છે. ટેકનીકલ રૂપથી તેનું કોઈ લિખિત ઈતિહાસ નહી છે પણ પેઢી- દર પેઢી આ જ્ઞાન હસ્તારંરિત થઈ રહ્યું છે અને માનવું પડશે કે તેના માધ્યમથી કરેલ ભવિષ્યવાની અચૂક સિદ્ધ હોય છે. 
* સવારે ચારપાઈથી ઉઠીને થોડું પાણી પીવો અને તમારા બન્ને હાથને જુઓ તો એ માણસ ક્યારે રોગી નહી હોય. 
 
* ચૈત્ર-  ગુડ, વૈશાખમાં - તેલ, જયેષ્ઠમાં - રાસ્તા ચાલવું, આષાઢમાં- બિલ્વ, શ્રાવણમાં -સાગ, ભાદરવામાં -દહીં, આસોમાં- દૂધ, કાર્તિકમાં-  છાશ , અગહનમાં- જીરું, પૌષમાં - ધાણા, માઘમાં - શાકર, ફાગણમાં - ચણા ચાવવું ખૂબ જ હાનિકારક છે. 
 
* જો માઘનાં વાદળનો રંગ લાલ હોય તો જરૂર જ ઓલા પડે છે. 
 
* કીડી દાણા એકત્ર  કરે અને જો તીતર ચગી જાય તો આ અપશકુન છે. 
 
* જે ઝાડ પર બગુલા બેસે તે ઝાડનો નાશ થઈ જાય છે. 
 
* જો ગિરગિટ નીચેની તરફ મોઢું કરીને ઉલ્ટો ઝાડ પર ચઢે તો વર્ષાથી પૃથ્વી ડૂબી જશે. 
 
* હોળી, લોહડી અને દિવાળી જે વર્ષ ક્રમશ શનિ, રવિ, મંગળવારમાં હોય તો દેશમાં ભારે રોગ લાગે છે. 
 
* 7 દાંતનો બળદ તેમના સ્વામીને ખાઈ જાય છે અને 9 દાંતનો બળદ સ્વામી અને તેમના પરિવારને ખાઈ જાય છે. તેનું તાત્પર્ય આ છે કે એ પરિવાર માટે હાનિકારક હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Rajkot Mega Demolition - રાજકોટના જંગલેશ્વરમાં 'મેગા ડિમોલિશન'નો બીજો દિવસ: આજે વધુ 300 મકાનો પર ચાલશે બુલડોઝર

Lucknow Aashiyana murder case - પિતાના ટુકડા કરતો રહ્યો ભાઈ, બહેન ચૂપચાપ જોતી રહી, 'નીલા ડ્રમ'ના રહસ્ય પરથી ઉઠ્યો પડદો

NCERT એ અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો, સામાજિક વિજ્ઞાનમાં 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' વિષય પર પ્રકરણનો સમાવેશ કર્યો

રાજસ્થાનમાં ખાનગી બસ સંચાલકો અનિશ્ચિત હડતાળ પર છે

ગુરુગ્રામમાં સ્કાય એર દ્વારા શરૂ કરાયેલ, દિલ્હી-એનસીઆરમાં AI રોબોટ્સ અને ડ્રોનનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ ડોરસ્ટેપ ડિલિવરી શરૂ થઈ રહી છે.

આગળનો લેખ
Show comments