Astrology Zodiac Leo Lstn.htm

Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
સિંહ-ભાગ્યશાળી રત્‍ન
સિંહ રાશીની વ્‍યક્તિ માટે ભાગ્યશાળી રત્‍ન માણેક છે. માટે તેમણે સૂર્ય ખરાબ હોય તો માણેક પહેરવો જોઇએ. રવિવારે સોનાની વીટીમાં મઢાવીને ૩ રત્તીનું માણેક સૂર્યનું ધ્‍યાન ધરીને અનામિકા આંગળીમાં પહેરવું જોઇએ. તેમના માટે તૃણમણિ પણ ઉપયોગી છે. મંગળ ખરાબ હોય તો મૂંગાને પહેરવો જોઇએ. પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે માણેકની સાથે હીરાને પહેરવાથી સારૂ ફળ મળે છે.

રાશી ફલાદેશ