Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ કરશો તો કોઈ છોકરી સેક્સ માટે ના નહી કરશે...

Webdunia
ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (21:08 IST)
પાર્ટનર તમને સેક્સ માટે ક્યારે ના નહી પાડે એના માટે , કેટલાક ઉપાય .........
બેડ પર જતા જ સેક્સ માટે ઉતાવળ કરવાની જગ્યા થોડું ધૈર્ય રાખો. ફોરપ્લેના સમયે કરો એમનાથી વાત જેથી એને ખુલવાનું અવસર મળે. 

આ પણ વાંચો-  આ સમયે પુરૂષ વધારે સેક્સ કરે છે


પાર્ટનરને ટીજ કરો. તમારી  આંગળીઓને શરીર પર છૂતા અને ઘુમાવતા રહો. આ સમયે પોતાના પર  કાબૂ રાખો. અને એમને આટલું બેકરાર કરી દો કે એ પોતે તમારી તરફ આવી જાય અને સેક્સ માટે એ જ પહેલ કરીએ... 
કિસ કરતા સમયે ધ્યાન રાખો લે તમે જેટલા સૉફ્ટ રીતે અને કોમળ રહેશો પાર્ટનર એટલું વધારે ઈંજ્વાય કરશે. પછી આ સમયે કિસને વધારેથી વધારે લાંબા સમય સુધી લઈ જાઓ. ચુંબનના સમયે એક બીજામાં આ રીતે ખોવાઈ જાઓ કે માત્ર એમની તેજ ચાલતી શ્વાસોના જ આવાજ સંભળાય. 
 

પાર્ટનર માટે હમેશા તમે એક સરપ્રાઈજની રીતે રહેવું છે , એને હમેશા કઈક જુદુ અને નવું કરવાના સરપ્રાઈજ કરો. ક્યારે એમના હાથ -પગ બાંધી દો તો કયારે આંખો પરા પાટી બાંધી. આ બધાથી એ પોતે પોતાને રોકી નહી શકશે અને પોતે જ તમારી તરફ આવશે. અને તમને સેક્સ માટે અવકારશે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અંડરવિયર થી લઈને ટીવી જોવા સુધી આ કારણથી ઘટે છે સ્પર્મ

બેડરૂમમાં પતિનો મૂડ ઑફ કરે છે તમારી આ ભૂલોં

અહીં સુહાગરાતે પલંગ ઉપર પાથરવામાં આવે છે સફેદ ચાદર, ગામના લોકો માંગે છે વર્જિનિટીનું પ્રુફ

સેક્સ લાઈફ - સેક્સ અનેક રોગોની દવા પણ છે

ચર્ચામાં છે સ્પ્રેડ ઈગલ સેક્સ પોઝિશન, જાણો તેના વિશે રોચક વાતો

વધુ જુઓ..

નવીનતમ

જાણો શા માટે એક દીકરીએ કરાવ્યું તેમના જ પિતાને સ્તનપાન

શા માટે માનસૂનમાં ફિજિકલ રિલેશન બનાવે છે કપલ્સ? આ રીતે બનાવો સ્પેશલ

આવી રીતે કરશો સેક્સ તો પહોંચી જશો હોસ્પીટલ

પાર્ટનર સાથે સંબંધ બનાવવું પણ જરૂરી છે

તમારામાં છે આ ક્વાલિટીસ તો મહિલાઓ થશે આકર્ષિત

આગળનો લેખ