Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈંજીનિયરએ લખ્યું કે તે મને રાત્રે સૂવા નહી દે છે. નોચે છે પછી લગાવ્યું મોતને ગળે, હવે સામે આવ્યું આ સત્ય

Webdunia
બુધવાર, 1 મે 2019 (13:42 IST)
કાનપુરમાં કોચિંગ સંચાલક હત્યાકાંડમાં પત્ની નમરાની હત્યા કરી આત્મહત્યા કરનાર કોચિંગ સંચાલક સહવાનએ એક ડાયરીમાં કેટલાક એવી સ્થિતિ જણાવી છે. જેમાં આજિજ આવીને આ પગલા ઉપાડ્યા. ફ્લેટથી મળી ડાયરીમાં આઈઆઈટી રૂડકીથી બીટક કરનાર સહવાનએ લખ્યું કે સેમ્ટેમબર 2016માં નમરા મારા જીવનમાં આવી. 
 
મે મારી પત્ની અને બાળકો વિશે તેને જણાવ્યું. દૂર રહેવા કહ્યુ, ત્યારબાદ પણ તે નહી માની. તેને કહેવા પર મે પ્રથમ પત્ની સમરાનાને તલાક આપી દીધું. 
 
પહેલા 21 જુલાઈ 2018ને તેનાથી લગ્ન કરી. ત્યારબાદ ઘરવાળાની જાણકારી આપી 27 સેપ્ટેમ્બર 2018ને નિકાહ કરી લીધું.
 
લગ્ન પછી મારો દીકરો મારી સાથે રહેતો હતો. તે તેને મારતી હતી. મજબૂરીમાં મને મારા દીકરાને મારાથી દૂર કરવું પડયું. રોજના ઝગડા સહન નહી થતા, 
 
હવે જીવવા નહી ઈચ્છુ. પોલીસએ દાયરીને કબ્જામાં લઈને છાનબીન શરૂ કરી નાખી. ડાયરીમાં આગળ લખ્યું કે મારા મર્યા પછી મારી સંપતિ પ્રથમ પત્ની અન એ બાળકોને આપી નાખો. 
 
પરિજનએ ડાયરી જોયા પછી હેંડ રાઈટિંગ મોહમ્મદ સહવાનને આપવાની પુષ્ટિ કરી. પછી પોલીસએ ડાયરીને હેંડ રાઈટિંગ એક્સપર્ટ પાસે મોકલી છે. પોલીસ મુજબ સહવાનએ ગેસ પર કોઈ કાગળ પણ સળગાવ્યુ છે. બળવાના કારણે ખબર નહી પડી કે તેમાં લખ્યું શું હતું. 
 
ડાયરીમાં આ પણ લખ્યું હતું કે પત્ની નમરા ઘણા છોકરાઓથી વાત કરતી હતી. ડાયરીમાં લખ્યું છે કે તે દિવસભર પોતે સૂએ છે. જયારે તે સૂએ છે તો તેને નોચે છે. ગંદી ગંદી ગાળી આપે છે. તેથી મન કરે છે કે પોતે મરી જાઉં કે ક્યાં ભાગી જાઉં. આ વાતને વાચીને પોલીસનો કહેવું છે કે કદાચ આ વાક્ય ઘટનાના પહેલાના 
 
છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments