Webdunia - Bharat's app for daily news and videos

Install App

Solar Genrerator એ માર્કેટમાં મચાવી ધૂમ, TV અને પંખા હવે ચાલતા જ રહેશે, લાઈટ હોય કે ન હોય

Webdunia
મંગળવાર, 15 નવેમ્બર 2022 (11:31 IST)
Power Backup: આજે અમે તમારે માટે એક જોરદાર ડિવાઈસ લઈને આવ્યા છે. જેની કિમંત માત્ર  રૂ 17999 છે. આ ઉપકરણ પાવર બેકઅપ પ્રદાન કરે છે, તેથી જો તમે પાવર કટિંગની સમસ્યાથી પરેશાન છો, તો તે તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કયું છે અથવા ઉપકરણ અને શું છે તેની વિશેષતા.
 
કયુ છે આ જનરેટર 
 
અમે જે જનરેટર વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ  SR Portables Solar Generator (Thia) છે. તે કદમાં ખૂબ જ નાનું છે અને તમે તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો. તેનો ઉપયોગ ટીવી અને લેપટોપ જેવા નાના ઉપકરણો ચલાવવા માટે કરી શકાય છે. તે કલાકો સુધી પાવર બેકઅપ આપવામાં સક્ષમ છે.
 
શુ છે આની વિશેષતા 
 
જો આપણે વિશેષતા વિશે વાત કરીએ, તો તે 130 વોટ કલાકની ક્ષમતા સાથે આવે છે, જેનું વજન 1.5 કિલો છે. આટલું લાઈટ હોવા છતાં, તમે તેના કારણે તમારા ઘરના ટીવી ફેન અને લેપટોપને પણ ચલાવી શકો છો. પાવર જતી રહે ત્યારે પણ તમે કલાકો સુધી તેનો ઉપયોગ કરી શકો છો અને તમે સ્માર્ટફોન સહિત સ્માર્ટફોન એસેસરીઝ પણ ચાર્જ કરી શકો છો. જેમ કે અમે તમને કહ્યું હતું કે આ એક પોર્ટેબલ સોલર પાવર જનરેટર છે, તેથી તમે તેને ગમે ત્યાં લઈ જઈ શકો છો અને તેને બેગમાં રાખીને મુસાફરી પણ કરી શકો છો.
 
આ સોલર પાવર જનરેટરને તડકામાં મુકીને પણ ચાર્જ કરી શકાય છે, પરંતુ જો તમે તેને તડકામાં ચાર્જ કરવા માંગતા ન હોય તો આપ તેને ડાયરેક્ટ ઈલેક્ટ્રીસીટીથી પણ ચાર્જ કરી શકો છો. ઘર માટે આ સોલર પાવર જનરેટરનો ઉપયોગ એક શ્રેષ્ઠ બેકઅપ ઉપકરણ તરીકે થઈ શકે છે અને તમે તેનો ઉપયોગ તમારા ઘરના વીજળીના બિલને મેનેજ કરવા માટે પણ કરી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments