Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 જાન્યુઆરીથી બંદ થઈ જશે તમારા એટીએમ કાર્ડ, જાણો શું છે કારણ

Webdunia
સોમવાર, 26 નવેમ્બર 2018 (14:48 IST)
ભારતીય રિજર્વ બેંકના એક આદેશ મુજબ તમારા ATM કાર્ડ 1 જાન્યુઆરી 2019થી બેકાર થઈ જશે. આરબીઆઈએ મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડને 31 ડિસેમ્બર 2018 સુધી EMV ચિપ વાળા કાર્ડથી બદલવાના આદેશ આ આપ્યું છે. સુરક્ષાની નજરેથી આ પગલા ઉઠાવી રહ્યા છે. ખબરો મુજબ નવું EMV ચીપ કાર્ડ મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડથી વધારે સુરક્ષિત છે તેમાં ફ્રાડ થવાના ખતરા ઓછા છે. 
 
શું છેEMV - વર્તમાન ચીપ આધારિત ડેબિટ અને ક્રેડિટ કાર્ડને ખૂબ સુરક્ષિત ગણાય છે. ઈએમવી)યૂરો, પે માસ્ટર કાર્ડ અને વીજા)માં એક નાની માઈક્રો ચિપ હોય છે જે ફર્જી ટ્રાજેકશનથી સુરક્ષા કરે છે. 
 
આ રીતે તપાસ કરો. 
તમારા કાર્ડ EMV છે કે નથી- કોઈ ડેબિટ કે ક્રેડિટ કાર્ડમાં EMV છે કે નહી આ તપાસ કરવી સરળ છે. EMV કાર્ડમાં ઉપરની તરફ ડાબા તરફ તરફ સોનેરી રંગની એક ચિપ હોય છે. 
 
SBI એ તેમના ગ્રાહકો માટે આપ્યા નિર્દેશ- બેંક સ્ટેટ બેંક ઑફ ઈંડિયાએ તેમના ગ્રાહકોને એક ખાસ SMS થી એટીએમ કાર્ડની જાણકારી આપી છે. તેમા%ં કહ્યું છે કે જો કોઈ ગ્રાહક 28 નવેમ્બર સુધી એટીએમ નહી બદલશે તો તેનો એટીએમ બ્લૉક કરી નાખશે. 
 
નવા કાર્ડ માટે કરી શકાય છે ઑનલાઈને એપ્લાઈ- નવા કાર્ડ માટે તમે ઑનલાઈન બેંકિગથી એપ્લાઈ કરી શકશો. તે સિવાય બેંકની બ્રાંચમાં જઈને એપ્લાઈ કરવું પડશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments