Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ-કાશ્મીરમાં મોટી સફળતા - બડગામ મુઠભેડમાં ત્રણ આતંકવાદીઓ ઠાર, ભારે માત્રામાં ગોળા બારુદ મળ્યા

Webdunia
શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (11:16 IST)
મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચાડૂરા વિસ્તારમાં સુરક્ષાબળોને ફરી એકવાર મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. ઘટનાસ્થળેથી હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 
 
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં ગુરુવારે રાત્રે શરૂ થયેલી સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. ખરેખર, સુરક્ષા એજન્સીઓને ચદૂરા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.

<

#UPDATE | Three terrorists neutralized in an encounter that broke out at the Zolwa Kralpora Chadoora area of Budgam. Identification & affiliation being ascertained. Incriminating materials including arms & ammunition recovered: IGP Kashmir pic.twitter.com/cNA303LTn3

— ANI (@ANI) January 7, 2022 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments