Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો પુરૂષને કંટ્રોલમાં રાખવું પસંદ કરે છે - વૂમન ઑન ટોપ સેક્સ પોજીશન ટ્રાઈ કરવી

Webdunia
ગુરુવાર, 30 મે 2019 (16:55 IST)
જો તમારી પત્ની બધુ કંટ્રોલમાં રાખવું પસંદ કરે છે તો તેના માટે આ સેક્સની વૂમન ઑન ટોપ સેક્સ પોજીશન સારી છે. આ સેક્સ પોજીશનમાં મહિલા સેક્સના સમયે બધી ગતિવિધિને કંટ્રોલમાં રાખે છે. આ મિશનરી સેક્સ પોજીશનના ઉલ્ટો રૂપ છે. 
 
વધારે વજન વાળા પુરૂષો માટે આ સેક્સ પોજીશન સૌથી સારી હોય છે. આ પોજીશનમાં પુરૂષ એમના શરીરના પાછલા ભાગથી હસ્તમથુન પણ કરી શકે છે. આ પોજીશન મહિલાઓ માટે ખૂબ સારી હોય છે. 
 
આ પોજીશનમાં જો મહિલાનો વજન વેટ નાર્મલ અને પાર્ટનર કામુક હોય તો પોજીશન બેસ્ટ છે. એમાં મહિલાપુરૂષની ઉપર આવીને સેક્સ કરે છે. 
 
આ પોજીશનમાં મહિલા જ સેકસ એમના હાથમાં લે છે આ પોજીશનમાં પુરૂષને કઈક કરવું પડતું નથી. આ પોજીશનમાં મહિલા જલ્દી કામુક થઈ જાય છે અને  તેજ ઝડપથી તમને કલાઈમેક્સ સુધી પહોંચાડે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અંડરવિયર થી લઈને ટીવી જોવા સુધી આ કારણથી ઘટે છે સ્પર્મ

બેડરૂમમાં પતિનો મૂડ ઑફ કરે છે તમારી આ ભૂલોં

અહીં સુહાગરાતે પલંગ ઉપર પાથરવામાં આવે છે સફેદ ચાદર, ગામના લોકો માંગે છે વર્જિનિટીનું પ્રુફ

સેક્સ લાઈફ - સેક્સ અનેક રોગોની દવા પણ છે

ચર્ચામાં છે સ્પ્રેડ ઈગલ સેક્સ પોઝિશન, જાણો તેના વિશે રોચક વાતો

વધુ જુઓ..

નવીનતમ

જાણો શા માટે એક દીકરીએ કરાવ્યું તેમના જ પિતાને સ્તનપાન

શા માટે માનસૂનમાં ફિજિકલ રિલેશન બનાવે છે કપલ્સ? આ રીતે બનાવો સ્પેશલ

આવી રીતે કરશો સેક્સ તો પહોંચી જશો હોસ્પીટલ

પાર્ટનર સાથે સંબંધ બનાવવું પણ જરૂરી છે

તમારામાં છે આ ક્વાલિટીસ તો મહિલાઓ થશે આકર્ષિત

આગળનો લેખ